________________
આત્માને ઉદ્દેશીને પ'ચાચારનુ' જે પાલન થાય તે અધ્યાત્મ છે. ખીજી વ્યાખ્યા મુજમ બાહ્ય વ્યવહારથી ઉપમૃદ્ધિત મળ્યાર્ત્તિયુક્ત ચિત્ત તે અધ્યાત્મ છે.
આ બન્ને વ્યાખ્યામાં જ્ઞાન અને ક્રિયા ઉભયને અધ્યાત્મ માનેલું છે. એકલી ક્રિયા જેમ અધ્યાત્મ નથી, તેમ એકલ જ્ઞાન પણ અધ્યાત્મ નથી. એ જ વાત સ્પષ્ટ કરી પોતે કહે છે, કે
મેહુના અધિકાર રહિત આત્માઓની આત્માને ઉદ્દેશીને શુદ્ધ ક્રિયા, તેને જિનેશ્વરા અધ્યાત્મ કહે છે.+
આગળ ચાલતાં તેઓ ફરમાવે છે કે—જેમ પાંચે પ્રકારના ચારિત્રામાં સામાયિક-ચારિત્ર રહેલુ છે, તેમ સર્વ પ્રકારના માક્ષસાધક વ્યાપારમાં અધ્યાત્મ અનુગત છે.
છેલ્લે છેલ્લે તેઓ સ્પષ્ટ કરે છે, કે—
એ કારણે જ્ઞાનક્રિયા ઉભયરૂપ અધ્યાત્મ છે, અને તે નિર્દેઈમ્સ આચારવાળા પુરુષોને જ વૃદ્ધિ પામે છે. ×
* આત્માનધિત્વ ધાર્, ય: પદ્માવાાતિમા । शब्दयोगार्थनिपुणास्तदध्यात्मं प्रचक्षते || रूदद्यर्थनिपुणास्त्वाहुश्चित्तं मैत्र्यादिवासितम् । अध्यात्मं निर्मलं बाह्य-व्यवहारोपबृंहितम् ॥ अध्यात्मोपनिषत् प्रकरणम् – श्लोक - २-३
+ गतमोहाधिकाराणामात्मानमधिकृत्य या । प्रवर्तते क्रिया शुद्धा, तदध्यात्मं जगुर्जिनाः ॥ अध्यात्मसार अधिकार २, श्लोक-२
x अतो शानक्रियारूपमध्यात्मं व्यवतिष्ठते । एतत्प्रवर्धमानं स्यानिर्दम्भाचारशालिनाम् ॥ १ ॥
Jain Education International
अध्यात्मसार अधि. श्लोक-२९
For Private & Personal Use Only
www.jainelibrary.org