________________
કપ
ધન સાર્થવાહે ધર્મનું શ્રવણ કરી પિતાના મોટા પુત્રને કુટુંબને ભાર શેંપી પ્રવ્રજ્યા અંગીકાર કરી, અને સામાયિક આદિ અગિયાર અંગેનો અભ્યાસ કર્યો.
() અમરકંકા જ્ઞાત નામના સેળમાં અધ્યયનમાં નીચેને ઉલ્લેખ છે –
તે વારે યુધિષ્ઠિર પ્રમુખ પાંચે અણગારેએ સામાયિક આદિ ચૌદ પૂર્વેને અભ્યાસ કર્યો xxx તે વાર પછી દ્રૌપદી નામની આર્યા, સુવ્રતા નામની આર્યા પાસે, સામાયિક આદિ અગિયાર અગેનું અધ્યયન કરે છે.
(૪) જ્ઞાતાધર્મના બીજા શ્રુતસ્કંધમાં શ્રી પાર્શ્વનાથ સ્વામીના સમયને નીચે ઉલ્લેખ છે–
તે વાર પછી શ્રીકાલી નામની આ શ્રીમતી પૂષચૂલા નામની આર્યા પાસે સામાયિક આદિ ૧૧ અગેનું અધ્યયન
(૩) ભગવતીસૂત્રમાં શ્રી મહાબલ નામના રાજકુમારને નીચે મુજબ અધિકાર છે-તેરમા જિનપતિ શ્રી વિમલનાથસ્વામીના શાસનમાં તે થયા છે.)
તે વાર પછી શ્રીમહાબલ શ્રીધર્મ છેષ નામના અણગારની પાસે સામાયિક આદિ ચૌદ પૂર્વે ભણે છે.
(૪) ભગવતીસૂત્રના બીજા શતકના પ્રથમ ઉદ્દેશામાં શ્રી સ્કંદચરિતનું વર્ણન નીચે મુજબ છે –
તે સ્કંદ નામના અણગાર શ્રમણ ભગવાન મહાવીરના તથારૂપ સ્થવિરે પાસે સામાયિકાદિ અગિયાર અંગેનું અધ્યયન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org