________________
પ્રતિકમણની પવિત્રતા નિયુક્તિકાર શ્રુતકેવળી ભગવંત શ્રીભદ્રબાહુ સ્વામી આવશ્યક નિયુક્તિ નામના ગ્રંથરત્નમાં ફરમાવે છે કે –
કેવળજ્ઞાનવડે અને જાણીને, તેમાં જે પ્રજ્ઞાપનીય અર્થે છે, તેને તીર્થકર કહે છે. તે તેમને વાગ છે અને તે વ્યકૃત છે.*
જગતમાં પદાર્થો બે પ્રકારના છે –(૧) અનભિલાય, (૨) અભિલાણ. અનભિલાપ્ય એટલે કહી ન શકાય તેવા, અને અભિલાષ્ય એટલે કહી શકાય તેવા. તેમાં કહી શકાય તેવા પદાર્થોના પણ બે વિભાગ છે -એક અપ્રજ્ઞાપનીય એટલે ન જણાવી શકાય તેવા અને બીજા પ્રજ્ઞાપનીય એટલે જણાવી શકાય તેવા. (જે કહી શકાય તેવા હેવા છતાં તીર્થકરનું
+ આ ભાગ પહેલી અને બીજી આવૃત્તિમાં ઉપદ્યાત તરીકે હતે.
केवलणाणेणत्थे, णाउं जे तत्थ पण्णवणजोगे। ते भासइ तित्थयरो, वयजोगसुयं हवइ सेसं ॥
– મા. નિ. . ૭૮ केवलज्ञानेनार्थान् ज्ञात्वा ये तत्र प्रज्ञापनयोग्याः श्रोतृशक्त्यपेक्षया कथनास्तिान् तीर्थकरो भाषते । इहाऽर्थी द्विधा-अन भिलाप्या अभिलाप्याश्च, अभिलाप्या द्विधा-अप्रज्ञाप्याः प्रज्ञाप्याश्च, तत्रानभिलाप्यानामनन्ते भागे अभिलाप्याः, तेषामप्यनन्ते भागे प्रज्ञाप्यास्तेषामप्यनन्तમજ પૂર્વેષ દ્ધા ચારિતિ |
– આવશ્યક દીપિકા ભા. ૧ લે. પૃ. ૩૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org