________________
પર
ચેાગસાર
इति तत्त्वोपदेशौघक्षालितामलमानसः । निर्द्वन्द्व उचिताचारः सर्वस्यानन्ददायकः || ४८ ||२०५ ॥ स्वस्वरूपस्थितः पीत्वा योगी योगरसायनम् । निःशेषक्लेशनिर्मुक्तं प्राप्नोति परमं पदम् ||४९ ॥ २०६॥
આ પ્રમાણે તત્ત્વના ઉપદેશના સમૂહથી સ્વચ્છ થયુ છે નિલ મન જેવું એવા અને રાગ દ્વેષ આદિ દ્વન્દ્વોથી રહિત, ઉચિત આચારાનું પાલન કરનાર, સને આનંદ આપનાર અને પેાતાના સ્વરૂપમાં સ્થિત એવા ચેાગી યેાગરૂપી રસાયણનુ પાન કરીને સમગ્ર લેશેાથી સંપૂર્ણ રીતે મુક્ત એવા પરમપદમેાક્ષને પ્રાપ્ત કરે છે. ૫૪૮-૪૯ા૨૦૫-૨૦૬૫
इति श्री योगसारे भावशुद्धिजनकोपदेशः
पञ्चमः प्रस्तावः समाप्तः
Jain Education International
આ પ્રમાણે શ્રીયેાગસાર ગ્રન્થમાં ભાવશુદ્ધિ ઉત્પન્ન કરનાર ઉપદેશ છે જેમાં એવા પાંચમા પ્રસ્તાવ પૂર્ણ થયા.
For Private & Personal Use Only
www.jainelibrary.org