________________
યોગસાર
હું આત્મન્ ! એકેન્દ્રિય આદિ ચેાનિએમાં અનન્ત પુદૂગલ પરાવતો પર્યંત તું રખડચો છે અને ત્યાં છેદન ભેદન આદિ વેદના તેં સહન કરી છે, તો હવે દૃઢ બની સર્વ દુઃખાને (સળગાવી દેવા) માટે દાવાનલ સમાન વ્રતના કષ્ટને થોડાક કાલપત સહી લે પણ વિષાદ ન કર. ૧૨૭-૨૮૫૧૮૪-૧૮પા
उपदेशादिना किञ्चित् कथंचित् कार्यते परः । स्वात्मा तु स्वहिते योक्तुं मुनीन्द्रैरपि दुष्करः ॥ २९ ॥१८६॥
અન્ય જીવને ઉપદેશ આદિ દ્વારા કોઈપણ રીતે કંઈ (ધર્માચરણ આદિ) કરાવી શકાય છે, પરંતુ પેાતાના આત્માને પેાતાના હિતમાં (ધમ માં) જોડવા તે તે મુનીન્દ્રોથી પણ દુષ્કર
છે. રા૮કા
यदा दुःखं सुखत्वेन दुःखत्वेन सुखं यदा । मुनिर्वेति तदा तस्य मोक्षलक्ष्मीः स्वयंवरा ॥ ३० ॥ १८७॥
૫૧
મુનિ જ્યારે(વ્રત આદિના) દુઃખને સુખરૂપે અને (વિષયે આદિના) સુખને દુઃખરૂપે જાણે છે ત્યારે તેને મેાક્ષલક્ષ્મી સ્વયં વરે છે. ૫૩૦ના૧૮૭૫
सर्व वासनया दुःखं सुखं वा परमार्थतः । म्लयत्यत्रेक्षणेऽप्येको, हतोऽप्यन्यस्तु तुष्यति ||३१|| १८८||
પરમાથી સુખ યા દુ:ખ એ બધું મનની ભાવનાથી જ છે, કારણ કે એક વ્યક્તિ અસ્ત્રને (હથિયારને) જોતાં જ ગ્લાનિ પામે છે જ્યારે બીજી વ્યક્તિ અસ્ત્રથી (હથિયારથી) હાવા છતાંય ખુશ થાય છે. ૫૩૧૫૧૮૮૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org