________________
યોગસાર
૪૯
કેઈપણ વસ્તુની અપેક્ષા છેડી દેવાથી ઉત્સુક્તાને નાશ થાય છે, ઉત્સુક્તાના નાશથી સુસ્થતા પ્રગટે છે અને સુસ્થતા એ જ શ્રેષ્ઠ આનંદ છે. તેથી મુનિએ (સર્વપ્રથમ) અપેક્ષાને જ નાશ કરવો જોઈએ. ૧લા૧૭૬ अधों जिह्मता यावद् धर्मः स्याद् यावदार्जवम् । अधर्मधर्मयोरेतद् द्वयमादिमकारणम् ॥२०॥१७७॥
જ્યાં સુધી વક્તા છે ત્યાં સુધી અધર્મ છે અને જ્યાં સુધી સરલતા છે ત્યાં સુધી ધર્મ છે. અધમ અને ધર્મનાં આ બે (વકતા અને સરળતા) મુખ્ય કારણ છે. પરા૧૭છા मुखमावशीलत्वं सुखं नीचैश्च वर्तनम् । सुखमिन्द्रियसंतोषः सुखं सर्वत्र मैत्र्यकम् ॥२१॥१७८॥
સરળ સ્વભાવપણું સુખ છે, નમ્ર વર્તન સુખ છે, ઈન્દ્રિએના વિષયમાં સન્તોષ રાખવો તે સુખ છે અને સર્વત્ર મૈત્રી ભાવના તે સુખ છે. ર૧૧૭૮ संतुष्टं सरलं सोमं नम्र तं कूरगड्डुकम् । ध्यायन् मुनि सदा चित्ते, को न स्याच्चन्द्रनिर्मल: ?
॥२२॥१७९॥ સંતોષી, સરલસૌમ્ય તથા નમ્ર તે કૂરગડુક મુનિનું સદા ચિત્તમાં ધ્યાન કરનાર કો આત્મા ચન્દ્ર સમાન નિર્મલ ન થાય ? રર૧૭૯ सुकुमारमुरुपेण शालिभद्रेण भोगिना । तथा तप्तं तपो ध्यायन् न भवेत् कस्तपोरतः ? ॥२३॥१८०॥
१ मैत्रकम् । २ योगिना। ચો. ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org