SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ યોગસાર, चारित्रैश्वर्यसंपन्नं पुण्यप्राग्भारभाजनम् । मृढबुद्धिर्न वेत्ति स्वं त्रैलोक्योपरिवर्त्तिनम् ॥२४॥१३९॥ પરંતુ મૂઢબુદ્ધિવાળે તે આત્મા પિતે ચારિત્રના અશ્વર્યથી સહિત હોવાથી પુણ્યના સમુદાયના ભાજનભૂત છે અને ત્રણેય લોકમાં શ્રેષ્ઠ છે તે વાત જાણતા નથી. ૨૪૧૩લા ततश्च भिक्षुकमायं मन्यमानो विपर्ययात् । भावनिःस्वधनेशानां ललनानि करोत्यसौ ॥२५॥१४॥ (અને તેથી વિપર્યાસના ગે પિતાને ભિક્ષક જેવો (ભિખારી જેવ) માનતો આ પ્રાણી ભાવરૂપી ધન વિનાના એવા ધનિકેની ખુશામ કરે છે. મારપા૧૪૦ प्रशान्तस्य निरीहस्य, सदानन्दस्य योगिनः । इन्द्रादयोऽपि ते रंकपायाः स्युः किमुतापराः ? ॥२६॥१४॥ જેની આત્યંતર વૃત્તિઓ શાન્ત થઈ છે, જેને કોઈ પ્રહા નથી અને જે સદા આનંદમાં મગ્ન છે તેવા ગી આગળ ઈન્દ્ર વગેરે પણ રંક જેવા છે તે બીજાઓની તે વાત જ શી ? ર૬૧૪૧ किं विभुत्वेन किं भोगैः किं सौन्दर्येण किं श्रिया । किं जीवितेन जीवानां दुःखं चेत् प्रगुणं पुरः ॥२७॥१४२॥ જે આગળ દુઃખ આવવાનું નક્કી હોય તો જીવોને સત્તા, ભોગે, સૌન્દર્ય, લક્ષમી કે જીવિતથી ય શું ? પરછારા ૧ પરે ૨ પર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001525
Book TitleYogasara
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year
Total Pages76
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Yoga, Sermon, & Spiritual
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy