________________
૩૦.
ગસાર
હે મૂઢ ! તું દોષોના ઘર અને સમભાવ-વિનાના એવા પિતાને સુધારવાનું સ્વાધીન હોવા છતાં પણ તે છેડી દઈને પરાધીન એવા બીજાને સમભાવવાળે કરવા માટે કેમ આગ્રહ રાખે છે ? પરપ૧૦૪ वृक्षस्यच्छेद्यमानस्य भूष्यमाणस्य वाजिनः । यथा न रोषस्तोषश्च भवेद् योगी समस्तथा ॥२१॥१०५।।
જેમ છેદાતા વૃક્ષને રષ (ષ) થતો નથી અને શણગારાતા ઘેડાને તેષ (રાગ) થતો નથી તેમ ભેગીએ (પણ સુખ દુઃખમાં) સમભાવવાળા થવું જોઈએ. પર૧૧૦પા सूर्यो जनस्य तापाय सोमः शीताय खिद्यते । तद् योगी 'सूर्यसोमाभः सहजानन्दतां भजेत् ॥२२॥१०६॥
જેમ સૂર્ય લોકોને ઉષ્ણુતા આપવા માટે અને ચંદ્ર શીતળતા આપવા માટે શ્રમ કરે છે, તેમ સૂર્ય અને ચંદ્ર સમાન
ગીએ સહજાનંદતા સેવવી જોઈએ. (સહજાનંદપણા માટે યત્ન કરે જોઈએ.) રર૧૦૬ यथा गुडादिदानेन यत् किञ्चित् त्याज्यते शिशुः । चलं चित्तं शुभध्यानेनाशुभं त्याज्यते तथा ॥२३॥१०७॥
જેમ ગેળ વગેરે આપીને બાળક પાસેથી કઈ પણ વસ્તુ છોડાવી શકાય છે, તેમ શુભધ્યાન વડે ચંચલ ચિત્તમાંથી અશુભ ધ્યાન છેડાવી શકાય છે. પર૩૧છા सर्वभूताविनाभूतं स्वं पश्यन् सर्वदा मुनिः मैत्राधमृतसंमग्नः क्व क्लेशांशमपि स्पृशेत् ? ॥२४॥१०८॥
१ सूर्यसोमातः ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org