________________
આત્મામાં સત્તારૂપે રહેલા અનન્ત વીરૂપી ગુણ એ ચૈાગ નથી. પણ જ્યારે તે વ્યવહારમાં આવે છે અથવા સ્ફુરાયમાન થાય છે ત્યારે તે ચેાગની સંજ્ઞા પામે છે.
આ સ્ફુરણુ મન, વચન અને કાયા એ ત્રણ વડે જ થાય છે એટલે ઉપચારથી તે ત્રણને અથવા તે ત્રણની પ્રવૃત્તિને ચેગ કહેવામાં આવે છે.
આ પ્રકારે સામાન્યરીતે સઘળાં ધાર્મિ ક અનુષ્ઠાના યાગના અંગ હાવા છતાં વિશિષ્ટ પ્રકારે તા મેક્ષ પ્રાપ્તિ માટે તન નિકટવતી જે પૂર્વકાલીન ધ્યાન છે તેને જ અવ્યવહિત ઉત્કૃષ્ટ યેાગ સમજવામાં આવે છે. એટલા માટે તે જે · અયેાગ’ છે તેને ચેાગમાં પરમ ચૈાગ’ કહ્યો છેકારણ કે તે મેાક્ષ સાથે જોડવાના ભાવવાળા હેાવાથી સર્વ સંન્યાસાત્મક છે.
આ ગ્રંથના મુખ્ય વિષય પણ આ રીતે જ આત્માનું પરમાત્મ સ્વરૂપે પ્રકટીકરણ અને તે માટેના માનું સ્પષ્ટ દર્શીન છે. સદાકાળ આત્મને જાગ્રત રાખનાર આ ગ્રન્થ સાધકોને પેાતાના જીવનનું ઉધ્વી કરણ કરવામાં અવશ્યમેવ સહાયક થશે તેમાં શક નથી.
આ ગ્રંથનુ ં સતત પરિશીલન કરવામાં આવે અને તેને પ્રતિદિન સ્વાધ્યાયમાં સ્થાન આપવામાં આવે તે તે આત્માને નિજ દેાષાનુ દાન કરાવી સદ્દગુણેાની પ્રાપ્તિના રાહે સતત દર્શાવ્યા જ કરશે તે નિવિવાદ છે.
ચૈત્ર શુકલ પ્રતિપદા, સામવાર વિ. સ. ૨૦૨૩
તા. ૧૦-૪-૧૯૬૭
Jain Education International
અમૃતલાલ કાલીદાસ દાણી
પ્રમુખ જૈન સાહિત્ય વિકાસ મડળ
For Private & Personal Use Only
www.jainelibrary.org