________________ [ 23 ] શબ્દાથ– શ્રી....... ... ... ... ભાવંત, લકમીવંત, (ચોત્રીસ અતિશયરૂપ લકમીવાળા ) જિન ... ... ... રાગદ્વેષાદિ ભાવ-રિપને જીતે તે જિન અથવા અરિહંત. જિનવાણી.... .... સરસવતી, ( શ્રત દેવી ). પણુમન કરી.......... પ્રણામ કરીને. સિદ્ધચક... ........ ચક્ર એટલે સમુદાય. સિદ્ધોને સમુદાય. અકારથી ક્ષકારસુધી પચાસ વર્ણોન-સિદ્ધાક્ષરોને સમુદાય x પ્રખ્યાત સિદ્ધચક્રના યંત્રમાં વિરાજતા પંચપરમેષ્ઠિ. ભાલસ્થલ ... ... લલાટ વડે-વકીય લલાટ વડે અથવા લેક પુરુષની ધારણા કરી તેના લલાટસ્થાને. શુદ્ધાતમ+ ... ... ( સિદ્ધિરૂપ ) શુદ્ધાત્મા, આત્મતત્વ. આત્માનું પરમવિશુદ્ધ સ્વરૂપ મહાકલ્યાણુ........ મહાકલ્યાણમય, ઉત્કૃષ્ટ જ્ઞાનમય, નિઃશ્રેયસ-સાધક. ગ્રહવાને .... ..... સમાજવાને, પામવાને, તત્ત્વવિષયક શાસ્ત્રાર્થ ગ્રહણ કરવાને. થાઓ જાણુ.... ....જાણકાર (સુસ) થાઓ. ઉપયોગપૂર્વક શ્રવણ કરવાને તૈયાર થાઓ. ભાવાર્થ : ચેત્રીસ અતિશયોથી શોભતી જિનવરની વાણીને-સરસ્વતીને પ્રણામ કરીને(૧) શ્રી સિદ્ધોના સમુદાયને લલાટડે નમસ્કાર કરીને અથવા (2) પુરુષ આકારે લેકની ધારણા કરીએ તો (લેકપુરુષનું લલાટ તે જ જગતપૂજ્ય ધામ શ્રી સિદ્ધશિલા તેના ઉપર શ્રી સિદ્ધોના સમુદાયને ધારીને) એવું સિદ્ધ સ્વરૂપ+-વિશુદ્ધ આત્મતત્ત્વ જે ઉત્કૃષ્ટ જ્ઞાનમય અને નિઃશ્રેયસનું સાધક છે, તેને * શ્રી નેમિદાસની મૂળ કૃતિમાં જે જે શબ્દોના અર્થ દર્શાવવા જેવું જણાયું છે તેને જ શબ્દાર્થ આપવામાં આવ્યો છે. x अकारादि-क्षकारान्तानां पञ्चाशतः सिद्धत्वेन प्रसिद्धानां यच्चक्र समुदायः / / –શ્રી સિદ્ધહેમશબ્દાનુશાસન-શબ્દ મહાર્ણવન્યાસ (ટીકા) - ( ન. સ્વા. સં. વિ. પૃ. 30 ) + શ્રી નેમિદાસ તેમની “અધ્યાત્મસાર માલા” નામની અમુદ્રિત કૃતિમાં શુદ્ધાતમ વિષે નીચે પ્રમાણે જણાવે છે: શુદ્ધાતમદર્શન વિના, કમ ન ટઈ કેય; તેહ કારણ શુદ્ધાતમા, દશન કરો થિર હોઈ....૨ * શ્રી નેમિદાસની મૂળ કૃતિનો રહસ્ય ફેટ તો શ્રી જ્ઞાનવિમલસૂરિના ટબાથી થાય છે. તેથી આ ભાવાર્થ ટબાને અનુસરીને કરવામાં આવ્યો છે. + સિદ્ધનું સ્વરૂપ છેલા તાપને પામેલા અને શોધાયેલા સુવર્ણની માફક વિશુદ્ધ, પરિસ્પષ્ટ (સવ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org