________________ [20] નામ એહનું મંગલ મોટું, એહથી અવર જે તે સવિ ખેટું, નેમિદાસ કહે એ આરાધે, ગ્યાર વર્ણ પુરુષારથ સાધાજી. ભવિક જિનજી રે.. આંચલી. 10 (3) ઇમ ધ્યાનમાલા ગુણ વિશાલા ભવિક જન કંઠિ હવે, જિમ સહજ સમતા સરલતાને સુખ અને પમ અનુભવે; સંવત રસ તુ મુનિ શશી (1966) મિત માસ મધુ ઉજ્જવલ પબિં, પંચમી દિવસઈ ચિત્ત વિકસઈ લો લીલા જિમ સુખઈ, શ્રી જ્ઞાનવિમલસૂરિ ગુરુકૃપા લહી, તસ વચન આધાર; ધ્યાનમાલા ઈમ રચી નેમિદાસઈ વ્રતધારિ.... 11 (4) ઈતિ શ્રી પંચપરમેષ્ઠી મંત્રરાજ ધ્યાનમાલા અનુભવલીલા બાલવિલાસ. “શિવામિ” ( કાયિક નમસ્કાર ) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org