________________ [19] બહિરાતમ ખાત્ર પાત્ર છઈ રે, અંતર આતમ બીજ, થાપી શુભ સંકલ્પથી રે, સૈચન નીર લહજે; દીજઈ પુણ્ય પ્રકૃતિ પુદિક પ્રશસ્તપણઈ જે થાઈરાગાદિક, પરમાતમ અનુભવ ફલ પામી, ઐક ભાવથી તેહ અકામીજી. આંચલી... 5 અભ્યાસે કરી સાધી રે, લહી અનેક શુભ યોગ, આતમવીર્યની મુખ્યતા રે, જ્ઞાનાદિક સુવિવેક; છેક કહે વ્યવહાર વિચારી. અસુભ ત્યાગથી શુદ્ધ આચારી, ગુણઠાણ અનુગત ગુણ ભારી, સ્ય જાણઈ અવિવેકી ભિખારીજી. આંચલી. 6 ધર્મધ્યાન અવલંબનેં રે, હાઈ થિર પરિણામ, આલંબનમાં મુખ્ય કઈ રે, એ પરમેષ્ઠી નામ; ધામ પાપના જે વલી હુંતા, તે પણિ ભવને પાર પટુતા, તિચાદિકને કહીઈ, અવર ગુણું જોં એ લહીઈજી, આંચલી... 7 મોક્ષમાર્ગનઈ સંમુહો રે. ધ્વસ્ત કર્મના મર્મ, ધર્મ શમની ભૂમિકા રે, ટાલ્યા ભવના ધર્મ ન થઈનેં સવિભવિ પ્રાણી, ઉપદેશઈ જિમ જિનવર વાણી, સ્યાદ્વાદનીએ સહિ ના(વા)ણી, સકલ સુરાસુરઇજેહ વખાણું. જી... આંચલી.... 8 (1) સિદ્ધા ને વલી સીઝર્ચાઈ રે, સીઝે છે જે જીવ, તેહને એક ઉપાય છે રે, ભવજલ પડતાં દીવ; દેવરાજ સરિખા જસ દાસ, નમી પરભ(ભાવેવતણી જસ આસ, વાસના એહની ભવિ ભવિ હોય, પરમાતમ દર્ટ કરી છે. આંચલી... 9 (2) તત્ત્વતણી જિહાં કથા રે, તેહી જ પરમ નિધાન, જ્ઞાનવિમલ ગુણ સંપદા રે, પામેં ઠામ મિ; Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org