________________
* ચિત્ર પરિચય *
૧. હથ્થુડી તો મંડન શ્રી રાતા મહાવીરજી.
રાજસ્થાનમાં ફાલના સ્ટેશનથી માર માઈલ દૂર અને વિજાપુર ગામથી ૨ માઇલ દૂર અરવલ્લીના પતાની ગેાદમાં વસેલું હથ્થુંડી તીથ પ્રકૃતિની રમ્યતાનેા અપૂર્વ આસ્વાદ કરાવે છે. આ તીથ લગભગ ૧૪૦૦ વર્ષ પ્રાચીન છે. આ તીર્થની પાસે જ હથ્થુડી નગર હતું ( જેનું પ્રાચીન ઉલ્લેખામાં હસ્તિકુણ્ડી નામ પ્રાપ્ત થાય છે) તે કારણથી આ તીર્થં પણ હથ્થુંડી તરીકે ઓળખાવા લાગ્યું. આ નગરના નામથી હથ્થુ ડી ગચ્છ પણ નીકળ્યો હેાવાનુ` નાંધાયું છે.
વિ. સ. ૬૨૧માં આ તીર્થમાં પ્રતિષ્ઠા થયાના પ્રથમ ઉલ્લેખ સાંપડે છે. ત્યાર બાદ તા અનેકવાર પ્રતિષ્ઠા થઇ છે. આ તીમાં હાલ તે એક જ વિશાલ જિનાલય છે. જેમાં મૂલનાયક તરીકે શ્રી મહાવીરસ્વામીની અઢી હાથ ઉંચી, રક્ત રંગની, વેળુની પ્રતિમા છે. તેથી આ તીથ રાતા મહાવીર નામથી એળખાય છે.
૨. પુરુષાકાર લેક.
ચૌદ રજી પ્રમાણ લેાકના આકાર કેટ હાથ દઇને, એ પગ પહેાળા કરીને, ઉભેલા પુરુષ જેવા છે. એ લેાક પુરુષના કયાં કયાં અંગેામાં કયાં કયાં સ્થાને છે તેના નિર્દેશ પૂર્ણાંકનુ... ચિત્ર અહીં રજૂ કરાયુ છે, જેથી સાધકને શ્રી સિદ્ધચક્રને ભાલસ્થળે ધારવામાં અનુકૂલતા રહે.
૩. આતમસાર કાર.
ૐકારમાં પાંચ પરમેષ્ટિ ભગવતાની સ્થાપના દર્શાવતું પાંચેય પરમેષ્ઠિએના વધુ અનુસારનું આ ચિત્ર ‘આતમસાર તે ચિત્તમાં ધરે' ના ચિંતનમાં સહાયક અને તેમ છે. ૪. `આતમાં આતમ ધ્યાને લીન.
મસ્તકની અંદર સહસ્ત્રાર ચક્રમાં શ્રી અરિહંત પરમાત્માને બિરાજમાન કરીને, તે શ્રી અરિહંત પરમાત્મા અન્ય કાઇ નહિં પણ પેાતાના આત્માજ છે એ દર્શાવતુ આ ચિત્ર આત્મા આત્મધ્યાનમાં લીન કેવી રીતે થાય, તેનુ દગ્દર્શન કરાવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org