SearchBrowseAboutContactDonate
Page Preview
Page 308
Loading...
Download File
Download File
Page Text
________________ ઢાળ 63 ( પરમેષ્ટિ મંત્રની સાધના માટે ગુણ સામગ્રી ) મૂળ - શાન્ત દાન ગુણવંત, સંતના સેવાકારી, વારિત વિષય કષાય, જ્ઞાન દર્શન સુવિચારી; સ્યાદવાદ રસ સંગ, હંસ પરિશમરસ ઝીલઈ, શુભ પરિણામ નિમિત્ત, અશુભ સવિ કર્મનઈ ખીલ તાદશ નર પરમેષ્ટિ પદ, સાઘનના કારણે લહઈ, સાહ રામજી સુત રત્ન, નેમિદાસ ઈણિ પરિ કહઈ... 3 બે– એહને દયાયક કેહો જેઈઈ તે કહઈ છઈ. ઉપશમી, વિનયી, જિત ઈદ્રિય, ગુણ દા (દ) યાદિવાન સંત સજન ભગતી, વાર્યા છે વિષય કષાય જેણે, અમર્યાદી નહી. જ્ઞાન, દર્શનને ભલે વિચારી સ્યાદવાદરુપ ખીરસમુદ્રન વિષે હંસ સમાન વિવેક ગુણે કરી સમતા રસમાં ઝીલઈ શુભ પરિણામઇ વર્તાઈ. એહવા જ નિમિત્ત મેલવઈ. અશુભ કર્મ સવિ આવતાં રોકઈ. ઈત્યાદિક ગુણવંત જનઈ તે પરમેષ્ટિ મંત્ર સાધવાને કારણ મેલવઈ. અનઈ એ મંત્રનઈ થાપી. સાહ રામજીનો સુત રત્ન નેમિદાસ તે ઈમ કાંઇ....૩ શબ્દાર્થ - * * વારિત વિષય કષાય .. સ્યાદવાદ રસ સંગ .. હંસ પરિ ..... .... શુભ પરિણામ નિમિ ખીલઈ . . તાદશ ...... ..... લહઈ .... .... - - ઈણિ પરિ વિષય કષા જેમણે વાર્યા છે તેવા. સ્યાદવાદરૂપ ક્ષીર સમુદ્રમાં. હંસ સમાન. શુભ પરિણામના જ નિમિત્ત મેળવીને. કે. તેવો. મેળવે. આ પ્રકારે. - - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001523
Book TitlePanch Parmeshthi Mantraraj Dhyanamala
Original Sutra AuthorN/A
AuthorAmrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year
Total Pages90
LanguageGujarati
ClassificationBook_Gujarati, Dhyan, & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy