________________ ઢાળ 62 ( ધ્યાનને બીજો પ્રકાર-સિદ્ધચક્રની માંડણી ) મૂળ - ૐ અર્હત્ પદપીડ, સિદ્ધ ભાલે થિર કીજે, નાસાગણી ઉવઝાય, સાહુ દેઈ નયન ભણી જઈ; કંઠ હૃદયને ઉદરિ નાભિ ચઉ કમલિં જાણે, દંસણ નાણ ચરિત્ત તપ થકી ચઉ પદ આણે. સિદ્ધચકની માંડણું, અંતર આતમ ભાવતઈ; પરમાતમ પદવી લહે, કર્મ પંક સવિ જાવાઈ.૨ ટ - - વલી અવર પ્રકાર ધ્યાનને કહીઈ છ. કાર પર્વક અરિહંત પદ તે પગે થા પી. જે માટે અરિહંતને માર્ગ કહવાઈ તે માટિ, સિદ્ધ તે ભાલDલે સિદ્ધશિલાકાર માટે અને સકલ કર્મ ટાવ્યાં માટે. નાસા તે આચાર્ય તેહની સકલ શોભા ઘારક છઈ. હવઈ ઉપાધ્યાય 4 અને સાધુ તે મુનિવર 5 એ બહુનઇ નેત્ર કહતાં લોચન જાણવાં. હવઈ કંઠકમલ 1, હૃદયકમલઇ 2, ઉદ૨કમલૐ 3, નાભિકમલઈ 4 એ ચ્યાર કમલિ એ થાર પદની સ્થાપના જાણવી તે ચ્યાર પદ તે કેહાં દર્શન 1, જ્ઞાન 2, ચારિત્ર 3, તપ ૪-એ 4 પદ થાપન એ બાર કમલનઈ વિષઈ આણે. એ મંત્રને પ્રયત્ન વીર્ય ફોરવવું એ પંડિત વિર્યમય શરીર. એ સિદ્ધચક્રની માંડણીઈ અંતર આતમા ભાવતઈ હુંતઈ તે આતમાં પરમાતમ પદવી પામઈ. સકલ કમનો નાશ હુંતઇ પરમ સિદ્ધપણું પામઈ....૨ શબ્દાર્થ:ૐ અર્હત્ .. ... ડું નમો અરિહંતાળું પદ ... પગે. પીઠ ... ... સ્થાપના. નાસા .... નાકનાં બંને નસકેરાંના સ્થાને. ગણુ ઉવજઝાય .... .... આચાર્ય અને ઉપાધ્યાયના પદે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org