SearchBrowseAboutContactDonate
Page Preview
Page 303
Loading...
Download File
Download File
Page Text
________________ [224] પીઠ ઢાળ 6/1 શબ્દાર્થ - વનિ .... .... મુખસ્થાને ભાલતલિ.. ભાલDલે-ભાલસ્થાને ભાવાચારિજ સુવિહિતગણ–આચાર્ય કંઠિ કંઠસ્થાને, ગળે. વાયગ વાચક, ઉપાધ્યાય. મુણિ મુનિ. બાહુ ભુજા ( બિહુ-બંને બાહુમાં સ્થાપે ) ચૂલાપદ ચૂલિકાના પદે. ચ9 ચાર પૃષ્ઠ ભાગે સલ સરીર સકલ શરીર ઉપર ( આ પ્રમાણે) પઈટ્ટિય ( સ્થાપન અધિષ્ઠિત કરે. આતમ આતમાં એકભાવ ... .... એકરૂપ (ધ્યાતા, દયેય અને ધ્યાન તે ભેદ છે તે.) અભેદપણે થાય. મનિ રમેં ... ... મનમાં રમાડે. ભાવાર્થ - નમસ્કાર મંત્રનું ધયાન કરવા માટે પ્રથમ ચૌદ રાજલોકરૂપ પુરુષ આકૃતિ કલવી. તે આકૃતિના મુખમાં નમો અરિહંત પદની સ્થાપના કરવી; કપાળમાં નમો સિદ્ધાળે પદની સ્થાપના કરવી. કંઠમાં નમો બાચરિયાળે પદની સ્થાપના કરવી, જમણા હાથમાં નમો ઉવકક્ષાયા પદની સ્થાપના કરવી, તેમ જ ડાબા હાથમાં નમો સ્ત્રો સદારFi પદને રસ્થાપવું. વળી, (તે લોક) શરીરના પીઠ ભાગમાં ઘણો પવનમુક્કારો, સવાર-gબાળા, ચાલું જ નહિ, પઢમં હૃવરૂ મારું એ પ્રકારે ચૂલિકાના ચાર પદોની સ્થાપના કરવી. એ રીતે સ્થાપના કરીને એ પુરુષ આકૃતિમાં આત્માની પ્રતિષ્ઠા કરવી. પછી ધ્યાતા આત્માએ નમસ્કાર મંત્ર ગત ધ્યેય એવા પરમ આત્માઓનું ધ્યાન કરવું. એ ધ્યાન દ્વારા ધ્યાતા અને ધ્યેય એકરૂપ બની જાય અર્થાત્ તે પરમાત્મા જ હું પિતે છું એવી ધ્યાનસ્થ રમણતા આવી જાય તે ધ્યાતા સ્વયં સર્વજ્ઞરૂપે લોકેને નમસ્કાર કરવા ગ્ય બની જાય છે.....૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001523
Book TitlePanch Parmeshthi Mantraraj Dhyanamala
Original Sutra AuthorN/A
AuthorAmrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year
Total Pages90
LanguageGujarati
ClassificationBook_Gujarati, Dhyan, & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy