________________ [20] ઢાળ 5/11 2. અપૃથફવ (એક) વિતર્ક-અવિચાર. 9 (પાદનોંધ ચાલુ ) જે થાનમાં શ્રુતજ્ઞાનના આલંબનથી અનુભવમય અાજે 95 એટલે અંતરંગ વનિરૂ૫ વિચારણાત્મક વિતક હોય તે સવિતક ધ્યાન છે. જે દયાનમાં પ્રવે કરેલ વિચારણારૂપ વિતર્ક એક અર્થથી બીજ અર્થ માં જય, એક શબ્દથી બીજા શબદનાં જાય અને એક બેગમાંથી બીજા યુગમાં જાય તે દયાન સવિચાર એટલે સ ક્રમયુક્ત કહેવાય છે. જે માને એક દ્રવ્યથી બીજ દ્રવ્યમાં, એક ગુણથી બીજા ગુણ માં અને એક પરથી બીન પાયમાં જાય તે પૃથફ થાન કહેવાય છે. ત્રણ યોગવાળાને આ વાન હોય છે. આ ધ્યાનથી મોક્ષસુખને જાણે લેશમાત્ર આસ્વાદ અનુભવવાને હાય તેવી આમવિશુદ્ધિ પ્રાપ્ત થાય છે. તે પ્રતિ પાતી હોવા છતાં આતમાં નિર્મળ થયેલ હોવાથી ગુણસ્થાનક્રમમાં આરોહણ એકદમ રહેલું દેખાય છે. પૃથફત્વવિતર્ક સવિચારને પાતંજલ યોગપરિભાષામાં સંપ્રજ્ઞાત સમાધિ કહે છે. ઉ. વ. કૃત યો. ) << અમૃથક-વિતર્ક-અવિચાર-શુકલયાનને આ બીજે પામે છે. તેને એક-વિતક– અવિચાર અથવા ઐકય-શ્રત-સુવિચાર પણ કહે છે. પિતાના જ એક આત્મ દ્રવ્યને અથવા તેના એક પર્યાયને કે એક ગુણને નિશ્ચલપણે ચિંતવાય તે તે અપૃથકૃત્વ અથવા એકત્વ ધ્યાન કહેવાય છે. અવિચાર-વ્યંજન (શબ્દ), અર્થ અને યોગ એ ત્રણને વિષે પરાવૃત્તિ રહિત ( એટલે ત્રણમાંના કઈ પણ એકનું ) જે ધ્યાન તે અવિચાર ધ્યાન કહેવાય છે. સવિતક–પિતાના અતિ વિશુદ્ધ આત્મામાં લીન થઈ ગયેલું સૂક્ષ્મ વિચારરૂપ જે ચિન્તન-શાન કરાય છે તે સવિતક કહેવાય છે. બીજા શુકલધ્યાનમાં વર્તતો બાની સમરસીભાવને ધારણ કરે છે. ધ્યાનના પ્રભાવથી આત્માની જે અનુભૂતિ કે અનુભવ તેનાથી અભિન્ન પણે લયલીન થવાથી સમરસીભાવ પ્રાપ્ત થાય છે. એક વેગવાળાને આ પ્લાન હેય છે. આ ધ્યાનથી ક્ષપકશ્રેણિવંત મુનિ શીશુમેહ ગુણસ્થાન પ્રાપ્ત કરી કેવલજ્ઞાનયુક્ત થાય છે. પાતંજલ યોગની પરિભાષામાં આને અસંપ્રજ્ઞાત સમાધિ કહે છે. (ઉ. વ. કૃત . . ) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org