________________ 204] ઢાળ 5/9 (1) સમ્યકૃત્વને ઓળખવાથી (2) સ્યાદવાદ મતને માનવાથી, (3) મોક્ષના ઉપયને ચિંતવવાથી અને (4) તત્વદર્શન થવાથી, આ ચાર પ્રકારે ઉત્પન્ન થયેલા જ્ઞાન દ્વારા ઉત્તમ પ્રકારનો જ્ઞાનગર્ભિત વૈરાગ્ય ઉદ્દભવે છે. જ્યારે પિતાના અને પારકા સિદ્ધાંતેમાં બુદ્ધિ પ્રવર્તે, એટલે બને સિદ્ધાંતનું સ્વરૂપ યથાર્થ જાણવામાં આવે અને જ્યારે સર્વ નવ ઉપર માધ્યÀભાવ હોય, ત્યારે જ જ્ઞાનગર્ભિત વૈરાગ્ય પ્રાપ્ત થાય છે. - જ્ઞાનગર્ભિત વિરાગ્ય પરમદુર્લભ છે. જ્ઞાનગતિવૈરાગ્યવાળા નિર્ચથની નિશ્રામાં વસતા મુનિએ પણ જ્ઞાનગમિતરાગ્યવાળા કહેવા ગ્ય છે. જ્ઞાનગતિ વૈરાગ્યવાન્ પુરુષની સૂક્ષમ દષ્ટિ હોય છે. તે સર્વમાં મધ્યસ્થભાવે વતે છે, તે સર્વત્ર હિતનું ચિંતવન કરે છે, તેને સક્રિયા ઉપર મહાન્ આદર હોય છે અને તે લોકેને ધર્મમાં જોડે છે. પારમાર્થિક લેખસંગ્રહ છે. 310-312 રી હિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org