________________ ઢાળ 4/21 ( સકલીકરણ અને મુદ્રાઓ દર્શાવે છે.) સકલીકરણ પંચાંગુલિ જેડિ, અંગુષ્ટ તર્જની મધ્યમી હોડી. ભ૦. 21 ટ - સકલીકરણ તે જાપ સ્થિરીકરણ, પંચાંગુલિ જેડિ તે પરમેષ્ટિ મુદ્રા, કામધેનુમુદ્રાદિકનું જોડવું. અંગુઠ, તર્જની, અંગુષ્ટ પાસલી મધ્યમાં તે સર્વનઈ મધ્ય-અંગુલી તેહની હોડિથી નીપજે......૨૧ શબ્દાર્થ - સકલીકરણ .... ... જાપનું સ્થિરીકરણ. પંચાંગુલી ડિ ... પરમેષિમુદ્રા. જે બને હાથની પાંચ પાંચ આંગળીઓ એક બીજા સાથે જોડવાથી થાય છે. અંગુષ્ટ તર્જની.. . જમણા અંગુઠા સાથે ડાબા હાથની તર્જની અને ડાબા અંગુઠા સાથે જમણા હાથની તર્જની જોડવી. (પરમેષ્ઠિમુદ્રામાં) મધ્યમો.... .. .. બને મયમા આંગળીઓ વચમાં ઉભી રહે છે. (પરમેષિમુદ્રામાં). હેડી .... ... ... આંગળીઓ જોડાય ત્યારે હેડી-વહાણ જેવું સ્વરૂપ થાય અને બન્ને મધ્યમા આંગળીઓ વચમાં કૂવાથંભ જેવી જણાય. ભાવાર્થ - જાપના સ્થિરીકરણ માટે-સલીકરણની પ્રક્રિયા અને મુદ્રા માટે-પરમેષિમુદ્રા અને કામધેનુમુદ્રા વગેરે કરવી. મૂળ કડીમાં પરમેષિમુદ્રાને આકાર-શબ્દ ચિત્રથી દર્શાવેલ છે. અંગુષ્ટ અને તર્જની એક બીજા હાથની એક બીજા અંગુષ્ટ અને તર્જની સાથે જોડી, વચમાં આંગળીઓ ઉભી રાખી હેડી જેવા સ્વરૂપે ઉપસ્થિત કરવી....૨૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org