SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ ઢાળ 4/10 ( આત્મા આત્મધ્યાનમાં લયલીન ) મૂ :- આતમાં આતમ ધ્યાનેં લીન, મંત્રરાજમાં જિમ જલિ મીન. ભ...૧૦ ટબો– એ મંત્રરાજના ધ્યાનમાં લયલીન થયે આત્મા તે આત્મારૂપ થાઈ. જિમ નીરમાં માછિલે લયલીન થાઈ તિમ આતમ સ્વરૂપમાં લયલીન થાઈ...૧૦ શબ્દાર્થ - મંગરાજ . અરેંજ ભાવાર્થ તે વખતે આત્મા આમધ્યાન વડે મંત્રરાજ માં, જવમાં માછલાંની જેમ લયલીન બને છે...૧૦ ડિk. N Home Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001523
Book TitlePanch Parmeshthi Mantraraj Dhyanamala
Original Sutra AuthorN/A
AuthorAmrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year
Total Pages90
LanguageGujarati
ClassificationBook_Gujarati, Dhyan, & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy