________________ ઢાળ 4/6 ( મંત્રરાજ અહંકારની સાધના ) મૂળ: દિ અક્ષર અક્ષર હેતુ (ત) પ્રાણાધિક વર ભાવ સંકેત. ભ૦૬ ટએ - મ એહવું અક્ષર જપતાં અક્ષર કહતાં આત્મ સ્વરૂપ પ્રતઈ જાણુઇ, દેખ. પ્રાણથી અધિક વર-પ્રધાન ભાવનઈ સંકેત કરી..૬ શબ્દાર્થ - અક્ષર ... ... બીજ, બીજાક્ષર. અક્ષર હેતુ (ત) .... આત્મ સ્વરૂપ જે શાશ્વત છે તેની અનુભૂતિનું પ્રધાન કારણુ-હેતુ. પ્રાણધિક વર ભાવ સંકેત...પ્રાણથી પણ અધિક ભાવના ચિહ્નરૂપે. ભાવાર્થ - પ્રાણથી પણ અધિક ભાવના ચિહ્નરૂપે જે જ અક્ષરનું પ્રણિધાન કરવામાં આવે તે તે અક્ષર આત્મસ્વરૂપની અનુભૂતિમાં પ્રધાન હેતુ થઈ જાય છે.૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org