________________ વાળ 4/4 ( અષ્ટદલકમલની સ્થાપના ) મળઃ– અષ્ટદલે ચઉં બીજ છઈ અન્ય, દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપ એ ધન્ય, ભ.....૪ બે - હવઈ અદલ કમલન વિષઈ આર બીજ. તિહાં અન્ય છે તે થાપીઇ. તે કેહાંદર્શન, જ્ઞાન, ચારિત્ર, તપ એ ચારની થાપના કીજઇ. તિવાર નવદલનું કમલ કર્ણિકાઈ કરી યુક્ત થાઈ૪ શબ્દાર્થ - ચઉં બીજ અન્ય .... બીજાં ચાર બીજ. ભાવાર્થ: - હવે અદલ કમલને વિષે ચાર બીજ છે, તે સ્થાપવાં તે ચાર બીજ-દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ છે. ત્યારે નવદલનું કમલ કર્ણિકાએ કરી યુક્ત થાય અહીં ચાર કડીમાં ધ્યાન માટે દર્શાવેલા યંત્રનું સ્વરૂપ આ સાથેના ચિત્ર પ્રમાણે સમજાય છે...૪ नवपटना आदि बीजाक्षरनुं यंत्र. જ S - 1 * * 8. | Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org