________________ ઢાળ 1/15 ( ધ્યેયનું સ્વરૂપ. ) મૂળઃ– તેહનો શાશ્વત અખય ઉ()ોત, પરબ્રહ્મ પરમાતમ જ્યોતિ; સહજાનંદ સદા સુખકંદ, મહાસુખસાગર ગતસવિદંદ...૧૫ ટઃ તેહને પરમાતમાં તે શાશ્વતે દ્રવ્યારર્થે અક્ષયપ્રદેશની અપેક્ષાઈ, ઉદ્યોત નિરાવરણ માટઈ ઉત્કૃષ્ટ જ્ઞાન, બ્રહ્મજતિ અરૂપી. સહજાનંદ સદા સુખકંદ સહજરૂપ અતીન્દ્રિય આનંદમય નિરંતર સુખસમુદ્ર વલી ગયે કઈ સકલ દંદ–સંસારનો કિલેસ...૧૫ શબ્દાર્થ - શાશ્વત .. .... સદાકાળ રહેનારો (દ્રવ્યાર્થિક નયની અપેક્ષાએ. ) અખય .. ... .. અક્ષય (પ્રદેશાર્થિક નયની અપેક્ષાએ ) ઉદ્યોત .... ..... ... નિરાવરણ માટે. પરબ્રહ્મ ... ... .. ઉત્કૃષ્ટ જ્ઞાન ( બ્રહ્માતિની અપેક્ષાએ ) પરમાતમ જ્યોતિ...અરૂપી. સહજાનંદ ... ....... સહજસ્વરૂપ, અતીન્દ્રિય આનંદ. સુખકંદ . સુખના ધામ. મહાસુખસાગર... મહાસુખના સમુદ્ર જેવા. ગતસવિર્દદ.... .... જેમનાં સઘળાં કંકો ચાલ્યાં ગયાં છે તેવા, જેમને સંસારને કલેશ ચાલી ગયો છે તેવા. ભાવાર્થ તે પરમાત્મા કેવા છે તે જણાવે છે. તે– (1) શાશ્વત છે, વ્યાર્થિક નયની અપેક્ષાએ. (2) અક્ષય છે, પ્રદેશાથિક. , , (3) ઉદ્યોત છે, નિરાવરણ હવાથી. (4) પરબ્રહ્મ છે, ઉત્કૃષ્ટ જ્ઞાનના ધણુ હેવાથી. (5) પરમાતમ જોત છે, અરૂપી હેવાથી. (6) સહજાનંદ છે, સહજ સ્વરૂપી હોવાથી. (7) સદા સુખકંદ છે, નિરંતર અતીન્દ્રિય આનંદમય હોવાથી. (8) મહાસુખસાગર છે, અનંત સુખ હોવાથી. (c) ગતસવિદંદ છે, સઘળા ધંધો ચાલ્યા ગયા હોવાથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org