________________ ઢાળ 1/4 ( પ્રથમ પરમાત્માના આલંબન સાથે રતગુણ પ્રકટે.). વીતરાગ દેસી નિકલંક, નહી વિકલ્પ મદ માન નૈ વંક; તેહ નિરંજન નિર્મલ ગુણી, પ્રથમ આલંબનમ્યું રતિ બની...૪ ટો :- વીત કહતાં ગયાં છઇ રાગ અનઈ ઢષ જેહથી એહવા જે વલી નિકલંક-કર્મમલરહિત વલી જેહથી ટલ્યાં ઇઈ અશુદ્ધ વિક૯૫. મદ તે પ્રાપ્ત વસ્તુને ગર્વ અનઈ અપ્રાપ્ત વસ્તુનો ઉત્કર્ષ તે માન. વંક કહેતાં વક્રપણું, માયા, કુટિલતા. તે જિ નિરંજન નિ:પાપ નિર્મલ ગુણના ધણી એવા જે દેવાદિક પ્રથમ કહિતાં પૂર્વે પહિલાં તેડના વાનના અવલંબનસ્ય રતિ રાગ બની આવઈ.....................૪ શબ્દાર્થ:– વીતરાગ દેસી..જેને રાગ કે કષ નથી તેવા આત્મા. નિકલ કે...........કર્મોના મલ રહિત. નહી વિકપ ......ટળ્યા છે અશુદ્ધ વિકલ્પ જેના. મદ.......................પ્રાપ્ત વસ્તુનો ગ. માન....................અપ્રાપ્ત વસ્તુ વિષે ઉત્કર્ષ ભાવ. વંક.................વક્રતાપણું, માયા, કુટિલતા. નિરંજન..............નિષ્પાપ, નિર્મલગુણી...... નિર્મલ ગુણના ધણું જે દેવાદિક. રતિ................પ્રભુની ભક્તિ માટે જે તે પતિગુણ, અનુરાગ, ભકિત. ભાવાર્થ:– અરિહંતદેવ— (1) કે જેઓ રાગદ્વેષાદિરૂપ મળના કલંકથી રહિત છે. ત્ર રાગ-પોતાની જાતનો પક્ષપાત તે રાગ છે. ષ-પિતાની જાત સિવાય સર્વની ઉપેક્ષા તે દ્વેષ છે. રાગ એ સ્વદુષ્કતગહનો પ્રતિબંધક છે અને દ્વેષ એ પરસુકૃતઅનુમોદનનો પ્રતિબંધક છે. रागहषादि मलकलङ्कविकल: (સિદ્ધહેમ શબ્દાનુશાસન.) निष्कलंकोऽकलाधरः / / 97 / / - જિનસહસ્ત્રનામ સ્તવન. ન. રવા. સં. વિ.) निष्कलंको निरञ्जनः // 10 // -અહંજામ સહસ્ત્ર સમુચવ. (નસ્વ. સં. વિ. ) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org