________________
યોગ પ્રદીપ
અનાહતનાદ પણ (અંતે) શાંત થતાં (ખૂબ માધુર્યસભર) અનુભવાય છે. || ૧૧૭ |
नदत्यव्यक्तरूपेण सर्वभूतहृदि स्थितः। स नादोऽनाहतस्तेन न नादो व्यक्तिसंभवः ॥ ११८॥'
અનુવાદ: સર્વ પ્રાણીઓના હૃદયમાં રહેલો અનાહતનાદ તે છે કે જે અવ્યક્ત સ્વરૂપે વનિત થાય છે, પરંતુ વ્યક્તિના (મુખમાંથી વ્યક્ત સ્વરૂપે) પેદા થતો (અવાજ તે) નાદ (અર્થાત્ અનાહતનાદ) નથી. / ૧૧૮ |
स नादः सर्वदेहस्थो नासाग्ने तु व्यवस्थितः। प्रत्यक्षः सर्वभूतानां दृश्यते नैव लक्ष्यते ॥ ११९ ॥
અનુવાદ: તે (અનાહત) નાદ (સામાન્ય રીતે) સર્વ (પ્રાણીઓના) શરીરમાં રહેલો છે, પરંતુ નાસિકાના અગ્રભાગ પર (વિશેષ) વ્યવસ્થિત (રહેલો છે). સર્વ પ્રાણીઓ તેને પ્રત્યક્ષ જોઈ શકતાં નથી કે લક્ષ્મી શકતાં નથી. ૧૧૯ / ૯
૨ આ કલોકનો S માં તથા A માં ૧૧૭ || નંબર છે અને H માં, J માં તથા B માં || ૧૧૯ I નંબર છે. આ કલોક કે તેનો અર્થ છે માં નથી.
૨ ના s, J, H, A, B. રૂ પ્રત્યક્ષ S, A, B. ૪ આ લોકનો S માં તથા A માં || ૧૧૮ છે અને 4 માં, H માં તથા B માં ૫ ૧૨૦ || નંબર છે. આ લોક કે તેનો અર્થ છે માં નથી.
* બીજી પંક્તિનું ભાષાંતર આ રીતે પણ થઈ શકે – (૧) સર્વ પ્રાણીઓ તેને પ્રત્યક્ષ નથી જોઈ શકતાં પણ અવશ્ય લક્ષ્મી શકે છે.
(અર્થાત્ અનુભવી શકે છે.) અથવા (૨) સર્વ ભૂતોને તે પ્રત્યક્ષ દેખાય છે, છતાં પણ તે અલક્ષ્ય છે. અથવા (૩) સર્વ ભૂતોને તે પ્રત્યક્ષ છે પણ અલક્ષ્ય હોવાથી દેખાતો નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org