________________
થો
ગ
મ ફી
૫
इति शात्वा बुधैर्नित्यं स्वात्मनो हितवांछया। अविद्या दूरतस्त्याज्या न श्रोतव्या कदाचन ॥९६॥'
અનુવાદ: એ પ્રમાણે સમજીને ડાહ્યા માણસોએ પોતાના આત્મહિતની ઈચ્છાથી અવિદ્યાનો હંમેશાં દૂરથી જ ત્યાગ કરવો; કદીપણ (તેવી અવિદ્યાની વાત) ન સાંભળવી. ૯૬
सर्वज्ञोक्ता तु सद्विद्या भवविच्छेदकारणं। सैव सेव्या सदा सद्भिर्मोक्षमार्गप्रदायिका ॥९॥
અનુવાદ: સર્વજ્ઞ (ભગવંતે) (જે કંઈ) કહ્યું છે તે સવિદ્યા છે (અને તે) સંસારને છેદવાના કારણરૂપ છે. મોક્ષમાર્ગને દેનારી એવી તે જ (વિદ્યાનું) સજજન પુરુષોએ હમેશાં સેવન કરવું જોઈએ. | ૭ |
सत्त्वं रजस्तमश्चेति शरीरांतर्गुणत्रयं । रजस्तमश्च संत्यज्य सत्त्वमेकं समाश्रयेत् ॥९८॥
અનુવાદ: સત્ત્વ, રજસ્ અને તમસુ–એ શરીરની અંદર રહેલા ત્રણ ગુણ છે. (તેમાંથી) રજસૂ અને તેમનો સંપૂર્ણ ત્યાગ કરીને એકમાત્ર સત્ત્વનો જ આશ્રય લેવો. || ૯૮ |
. આ શ્લોક કે તેને અર્થ " માં નથી અને s માં તથા A માં તેને નંબર | ૨૪ છે.
૨ પ્રતીાિ (?) J. રૂ આ શ્લોક કે તેનો અર્થ " માં નથી અને s માં તથા A માં તેનો | ૫ | નંબર છે.
* આ રીતે પણ અનુવાદ થઈ શકે –
સર્વાએ કહેલી સર્વિદ્યા ખરેખર ભવવિ છે, માટે કારણરૂપ છે. મોક્ષમાર્ગને પ્રકાશિત કરનાર આ વિદ્યા)ને જ સત્પષોએ સેવવી જોઈએ. જે ૯૭ ||
૪ આ શ્લોક કે તેનો અર્થ " માં નથી અને S માં તથા A માં તેનો || -૬ .. નંબર છે.
પુર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org