________________
યોગ પ્રદીપ
અર્થ : જેહ મને શમરસિ કી જઈ પણિ તેહ મનતણુઉ શમરસ મહા દુપ્રાપ્ત છઇ. વલી સમરસ કિહિવઉ છઈ–મહા પવિત્ર પણઈ કર્મતણઉ નાસિ કરઈ. વલી સમરસ કેહવઉ કહી–સલ્વ ધર્મ થિકી અધિક છઈ. એહવઉ મનતણું સમરસ જાણીનઈ આત્માતણું મન શમરસિ સદાઈ કરિવઉં. ૮૨ !
અનુવાદ : તેથી ઉત્તમ સારરૂપ, પવિત્ર, કર્મવિનાશક અને સર્વ ધર્મથી અધિક એવા ચિત્તને શમરસમય કરવું. (અર્થાત્ સમરસીભાવવાળું કરવું) ૮૨ //
जन्मलक्षव्रतैरुग्रैर्यन्नैव क्षीयते कचित् । मनः शमरसे मग्नं तत्कर्म क्षपयेत् क्षणात् ॥ ८३॥
અર્થ : કો એક લાખ લાખ) જન્મ લગઈ અનેક વ્રત મહા ઉગ્ર આચર, પણિ તેણિ આપણાં કર્મ તેzલ્યાં ક્ષપી ન સકઈ જેલાં મનતણુઈ સમરસિ લાગીનઈ લાગીનઈ કર્મ પવઈ. તેતલઈ લાજ જન્મ વત આચરીનઈ કર્મે એપવી ન સકઈ જેતલઈ મન સમરસ લાગીનઈ રાગદ્વેષ રહિત થઈનઈ એક ષિણમાત્ર માહિ (ક્ષણમાત્રમાં) કર્મ એપવઈ. ઈમ જાણીનઇ રાગદ્વેષ જીપીઈ (રાગદ્વેષથી જંપવું). ! ૮૩ | - અનુવાદ: લાખો જન્મસુધી ઉગ્ર વ્રતો આચરવા છતાં પણ જે કર્મોનો કદી ક્ષય ન થાય તે (કમને) શમરસમાં નિમગ્ન થયેલું મન (અર્થાત્ સમરસીભાવને પામેલું મન) એક ક્ષણમાં ખપાવી નાખે છે. || ૮૩ {.
? સ્ત્ર V. ૨ સત A. રૂ આ શ્લોકને V માં ૬૯|| નંબર છે, જે ભૂલથી ૭૯ ને બદલે લખાયો છે. આ માં તથા A માં || ૮૧ / નંબર છે.
૪૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org