________________
યોગ પ્રદીપ
ध्यानं मनःलमायुक्तं मनस्तत्र चलाचलं। वैश्य येन कृतं तेस्य भवेद्वश्यं जगत्त्रयं ॥ ७९ ॥
અર્થ : યદાકાલિ આપણું મન આત્મામાહિં શમાવીનઈ રાઈ તદાકાલિ ધ્યાન કહી. ઈમ મન શિમાવીનઈ રાષઈ. તેહ કિસિઈ કારણિ કરી–જેહ મન ચંચલ છઈ ઈમ જાણીનઈ એક મન વસિ કીજઈ. જેણઈ મન વસિ કીધું તેણઈ ત્રિભોવન વસિ કીધું. ૭૯ |
અનુવાદ: ધ્યાન મન સાથે સંબંધિત છે (અર્થાત્ ધ્યાનની સફળતાનો આધાર મનની સ્થિરતા ઉપર છે); (પરંતુ) મન (અતીવ) ચંચળ છે. જેણે (આવા ચંચળ) મનને વશ કર્યું છે તેણે ત્રણે જગત વશ કર્યો છે. ૭૯ .
। यत्छुभं कर्मकर्तृत्वं तत्कुर्यान्मनसा सह ।
मनस्तुल्यं फलं यस्मात् शून्ये शून्यं भवेत्पुनः ॥ ८॥
અર્થ: જે કર્મ કર્તવ્યતણા સમોહ છઈ તેહ જદાકાલિ (યદાકાલિ) મન સ્થિર કી જઇ તદાકાલિ તેહ કર્મ સઘલૂઈ જઉ ન હૂઈ તાં લગઈ સ્વલિત ફલ મન તણું દૂઈ. (તે સઘળાં કર્મ જ્યાંસુધી ક્ષય ન પામે ત્યાં સુધી મનનાં તેની સાથે વળગેલ ફળ મળે છે.) સો (3) ષિણમાત્ર (ક્ષણમાત્ર) મન મૂચિ (શુન્યમાં) ષિણમાત્ર અદ્ભનિ પદિ જાઈ તેહ કારણિ સદાઈ અભ્યાસ મન સ્થિર થાવાનઉ કરિવઉ. | ૮૦ છે.
•
૨ દયાનંમનસ્વમીયાત V.
૨ તય વચ્ચે ત્રએ y. રૂ વચ ચેન ત્રિત (d) ચિત્ત v. ૪ આ શ્લોકનો v માં | ૬૫ નંબર છે, જે ભૂલથી . ૭૫ ને બદલે લખાયો છે. S માં તથા A માં || ૭૭ નંબર છે.
વર્મર્તવ્યું છે. ૬ મતન્યા v. ૭ આ લોકો v માં છે ૬૬ / નંબર છે, જે ભલથી | ૭૬ ૫ ને બદલે લખાયો છે. આ માં તથા A માં || ૭૮ | નંબર છે.
૪૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org