________________
યોગ પ્રદી ૫
શમરૂપીઈ જલિ કરી સદાઇ સ્નાત્ર કી જઈ. અનઈ ભાવરૂપીયં પુફ (૫૫) મહાસુગંધમઈ ચડાવી. યેહ યોગીશ્વર પુરુષ દૂઈ તેહ એણી પરિઈ પૂજઈ. ‘વલી પૂજાતણ વિધિ કહીએ છઈ. . ૪૨ ||
અનુવાદ: સમરસીભાવરૂપી (શમતારૂપી) સ્વચ્છ ગંગાજળથી યોગીએ (આત્મ)પ્રભુને સ્નાન કરાવવું (સ્નાત્રવિધિ કરવી) અને ત્યારપછી ભાવરૂપી સુવાસિત પુપો વડે તે (આત્મપ્રભુ) ની પૂજા કરવી. . ૪ર
भक्तिस्थाने विशाले च वैश्यं कृत्वा स्थिरं मनः । निक्षिप्य परमानंदं स्नेहपूरं सुधादिकं ॥४३॥
અર્થ: તેહ જગન્નાથતણે પૂજા કરતાં દીપ કરિઉ જોઈય (દીપ કરવો જોઈએ). લિમારૂપીઉં (ક્ષમારૂપી) કોડીઉં અનઈ મન સ્થિર કરીઈ તેહ દીવટિ (દીવેટ) જાણિવી. અનઈ જેહ ચોપડ (ઘી) આનંદરૂપીઉં અમૃત તેણઈ કરીનઈ ચોપડા પૂરીઈ (ધી પૂરવું). એહવઉ દીવઉ કરીનઈ વલી પૂજા તણી વિધિ કહી છઇ. કે ૪૩ |
અનુવાદ: વિશાળ ભક્તિસ્થાનમાં બેસીને) અને મનને વશીકૃત (કરવા દ્વારા) સ્થિર કરીને પરમાનંદરૂપી (ઘી),
સ્નેહપૂરરૂપી (દેવર) અને સુધારૂપી (કપૂર) વગેરે નાખીને (નાખે)– ૪૩ |
दीपश्रेणी सुदीप्तां च प्रबोध्य ज्ञानतेजसा । उतारयेत् प्रभोः पुण्यमारात्रिकमिति क्रमात् ॥४४॥
૨ ?િ ? J, H, s, A, B. ૨ ર્સિ (કૃત્તિ ?) v. રૂ નિક્ષેપે (2) v. ૪ પરમાનંદ S, H, J. ૯ સુધાવિ v. ૬ આ શ્લોકનો S તથા V માં તથા A માં ૪૨ | નંબર છે.
૭ પળમુહિતાં J, H, વીપમેળામુદ્દીતi v, B. ૮ ઉત્તરચેન્જમો S, V. ૬ આ શ્લોકનો S તથા " માં તથા A માં ૪૩) નંબર છે
૨૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org