________________
પૃષ્ઠ:
ગ્રંથનો વિષયાનુક્રમ
પૂર્વ વિભાગ વિષયઃ ધ્યાન વિચાર-(સવિવેચન) મંગલાચરણ.
૧ થી ૩ મંગલાદિ અનુબંધ ચતુષ્ટય, “શાળા, પદને રહસ્યાર્થ.
૪ થી ૫ (૧) “ધ્યાનની પરિભાષા.
૫ થી ૩૨ ચલચિત્તના પ્રકાર ૬; ધ્યાનના અધિકારી ૮; અધ્યાત્મગ શું છે?, ભાવને ગ શું છે ? ૯; ધ્યાનનાં પ્રકાર, આર્તધ્યાન ૧૦, આર્તધ્યાનનાં પ્રકાર ૧૧; રૌદ્રધ્યાન, રૌદ્રધ્યાનના ચાર પ્રકાર ૧૨; શુભધ્યાનને પ્રારંભ ૧૩; ભાવ ધ્યાનના મુખ્ય ચાર પ્રકારે ૧૪; ધ્યાન એગ્ય ચિંતા–ભાવને અને સ્થાન, ધ્યાનને યેગ્ય સ્થાન ૧૫; કાળની અનિયતતા ૧૬; આસનની અનિયતતાનું કારણ, ધર્મધ્યાનનાં ચાર આલંબને ૧૭; ધર્મધ્યાનનાં ચાર લક્ષણો. સામાયિકાદિ આવશ્યક, ધ્યાન પ્રાપ્તિને ક્રમ ૧૮; યાતવ્ય, આજ્ઞાવિચયનું સ્વરૂપ ૧૯; અપાય વિચયનું સ્વરૂપ ૨૧; વિપાક વિચયનું સ્વરૂપ ૨૩; સંસ્થાના વિચનું સ્વરૂપ ૨૪; ધર્મધ્યાન અને મૈત્રી આદિ ભાવો ૨૭; આજ્ઞા વિચધ્યાન અને મૈત્રીભાવ ૨૮; અપાય વિચય ધ્યાન અને પ્રમેદભાવ ૨૯; વિપાક વિચધ્યાન અને કરૂણભાવ ૩૦; સંસ્થાન વિચય ધ્યાન અને માધ્યસ્થભાવ, ધર્મધ્યાનની અનુપ્રેક્ષાઓ ૩૧; ધર્મધ્યાનના બાહ્ય
ચિહે, ધર્મધ્યાનનું ફળ ૩૨. (૨) પરમ ધ્યાન,
૩૨ થી ૩૯ શુકલધ્યાનનાં ચાર આલબો , શુકલધ્યાનનાં ચાર લક્ષણો, શુકલધ્યાનની ચાર અનુપ્રેક્ષાઓ ૩૩; પહેલો પાયે યાને પ્રથમ શુકલધ્યાન ૩૪; શુકલધ્યાનને આંશિક
સ્વાદ ૩૫, રૂપાતીત ધ્યાન, પરમાત્મ મિલનની કલા ૩૭; શુકલધ્યાનના અધિકારી ૩૯ (૩) શૂન્યધ્યાન.
૪૦ થી ૪૩ ચિત્તની બાર અવસ્થાઓનું વર્ણન કર; (૪) પરમશૂન્યધ્યાન (૫) કલાધ્યાન
૪૩ થી ૪૮ કુંડલિનીનું સ્વરૂપ ૪૫; “ગશાસ્ત્રમાં કુંડલિની, કલાધ્યાનની પ્રકિયા, સાડા ત્રણ કલાનું રહસ્ય ૪૭; (૬) પરમકલા ધ્યાન.
૪૮ થી ૪૯ (૭) તિધ્યાન.
૫૦ થી પર આત્મતિ અને અનુભવજ્ઞાન ૫૦; (૮) પરમતિ ધ્યાન.
પર થી પ૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org