________________
૮ ]
ध्यानविचार-सविवेचन મનની સ્થિરતા એ છગ્રસ્થનું સ્થાન છે. અંતમુહૂર્ત કાળ સુધી એક વસ્તુમાં ચિત્તનું અવસ્થાન તે જ છવસ્થ જીવનું ધ્યાન છે.
કેવળી ભગવંતને વેગનિરોધરૂપ ધ્યાન હોય છે. ચિત્તને નિરોધ થઈ ગયો હોવાથી તેઓને ચિત્ત અવસ્થાનરૂપ ધ્યાન હોતું નથી. (મન, વચન અને કાયાના નિમિત્તે થતા કર્મબંધને અટકાવવા યોગનિરોધ કરવામાં આવે છે. અંતમુહૂર્તની આ ક્રિયા પછી કેવળી ભગવંત અયોગી બને છે.)
ધ્યાનના અધિકારી ધ્યાન-વિચાર’ ગ્રન્થના રચયિતા મહર્ષિએન્જિા માવનાપૂર્વજ સ્થિરો વ્યવસાય: – ધ્યાનની આ વ્યાખ્યામાં જ ધ્યાનને અધિકારી કે હોય, એનો પણ ગર્ભિત રીતે નિર્દેશ કર્યો છે તે વિચારીએ.
સાત પ્રકારની ચિંતા શ્રુતજ્ઞાન સ્વરૂપ છે. ચાર પ્રકારની જ્ઞાનાદિ ભાવના પંચાચારના આસેવનરૂપ છે.
ધ્યાનના પૂર્વાભ્યાસ માટે આ બંનેની આવશ્યકતા બતાવીને ગ્રન્થકાર મહર્ષિએ જે મુમુક્ષુ શ્રુતજ્ઞાનનો અભ્યાસી અને પંચાચારનો પાલક હોય એ જ ધ્યાનનો અધિકારી છે એમ દર્શાવ્યું છે અર્થાત દેશવિરતિધર કે સર્વવિરતિધર એ ધ્યાનનો મુખ્ય અધિકારી છે. અન્ય સમ્યગૃષ્ટિ તથા માર્ગાનુસારી જીવમાં બીજરૂપે ધ્યાનની યોગ્યતા હોઈ શકે છે.
વ્યવહારનય ગ–બીજમાં પણ યોગનો ઉપચાર કરે છે, તેથી વ્યવહારનયથી અપુનબંધકાદિ જી પણ યોગના અધિકારી છે. આ વાત પૂ. આ. શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજે પોતાના યૌગિક ગ્રન્થોમાં સ્પષ્ટ પણે કહી છે. પૂ મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે પિતાના “અધ્યાત્મસાર ગ્રન્થમાં ધ્યાતાનું લક્ષણ બતાવતાં કહ્યું છે કે – २. देसे सव्वे य तहा, नियमेणेसो चरित्तिणो होइ । इयरस्स बीयमित्तं, इत्तु च्चिय केइ इच्छति ॥३॥ -“ચોવંફિશા, ના. ૩ कर्मयोगद्वयं तत्र ज्ञानयोगत्रयं विदुः । विरतेष्वेव नियमाद् धीजमात्रं परेष्वपि ॥
-“જ્ઞાનસાર' . , ઋો. ૨ આ સંસ્થાનાદિરૂપ બેગ નિશ્ચયથી ચારિત્રવાનને હોય છે, અન્ય સમ્યમ્ દષ્ટિ આદિ જીવોને તે
યોગ બીજરૂપે હેય છે–એમ કેટલાક આચાર્યો માને છે. રૂ. “સ્થાન” અને “ગ” શબ્દ એકાWક પણ છે : योगाभ्यासः-योगस्य-योगाङ्गरूपस्य ध्यानस्य वा अभ्यासो योगः ।
–“પોદરા-વૃત્તિ योगो ध्यान समाधिश्च, धीरोधः स्वान्तः निग्रहः । अन्तःसंलीनता चेति, तत्पर्यायाः स्मृता बुधैः ॥
–“Hપુરાળ’ વર્ષ-૨૨, મો. ૨૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org