________________
૪૫
પરપદાર્થોં પ્રત્યેની મમતાના સમૂળ ઉચ્છેદ કરવાની તેમજ આત્મ પઢાઈમાં અપૂર્વ રૂચિ-પ્રીતિ પેદા કરવાની અચિત્ત્વ શક્તિ જૈન દર્શનના પ્રત્યેક ધાર્મિક સૂત્રો અને સદ્ અનુષ્ઠાનામાં વ્યાપક જ છે તેમાં રમણતા-લીનતા થાય એટલે યાન-યેાગ લાગુ પડે જ છે ! ધ્યાનચેાગ એ કાંઈ બહારથી લાવવાની વસ્તુ નથી યા બળાત્કારે મેળવી લેવાની મામૂલી ચીજ નથી, પણ એ તા એના ક્રમે સ્વય ́ અંદર ઊધડે છે. ક્રમિક જે આરાધના-વિધિ જૈન દર્શનમાં છે, પણ એટલી જ પ્રભાવશાળી છે, જેટલા પ્રભાવશાળી ધ્યાનચાગ છે. તાત્પર્ય કે શાસ્ત્રોક્ત વિધિપૂર્વક, અનુપમ બહુમાન સાથે ધર્મારાધના કરવાથી યથાર્થ યેાગ–સાધના કરી શકાય છે.
આ હકીકત વિચારતાં એ સ્પષ્ટ થાય છે કે આજે ધ્યાન-ચેાગના માર્ગ ઉઘાડા છે, પણ તે માની રૂચિ ખૂબ મે ળી-મંદ હેાવાથી, મદ જઠરાગ્નિવાળાને સાદુ–સાત્ત્વિક ભેાજન પણ અરૂચિકર નીવડે છે, તે રીતે ચેા-માર્ગ અરૂચિકર લાગે છે. પછી તેની જિજ્ઞાસા આદિની તે વાત જ કયાં રહી ?
જે મહાનુભાવાને ધ્યાન-યાગમાં રૂચિ છે તેએ એક વાત ખાસ નેાંધી લે કે ધ્યાનચાગની સાધના સ્વાત્માને શુદ્ધ કરવા માટે છે. પેાતાનુ સ્વરૂપ ભૌતિકતાથી સવ થા ભિન્ન છે આ સમજણુને સતત ભાવિત કરતા રહીને તેને પ્રતીતિની ટોચ પર મૂકવા માટે છે. આ રીતે જૈન આગમગ્રન્થામાં બતાવેલી મેક્ષમાગ ની પ્રત્યેક આરાધના અને સાધના ધ્યાન અને યે।ગ સ્વરૂપ જ છે, તેની રૂચિને તીવ્ર બનાવાય, તેનાં રહસ્યા-સકેતેા તરફ આપણું પ્યાન દોરાય, અંતરને આદરભાવ ઉલ્લેસન કરાય અને મેાક્ષના લક્ષ્યપૂર્વક તેના માટે સક્રિય પુરુષા થાય તેા વર્તમાનમાં તે પ્રાપ્ત કરી શકાય. તે કક્ષા સુધીની ચિત્ત-પ્રસન્નતા અને આત્મ-સમાધિ આપણે આ જીવનમાં અવશ્ય પ્રાપ્ત કરી શકીએ, આ નિર્વિવાદ હકીકત છે.
યોગ' શબ્દ અંગે ખુલાસા
ચેાગ’ શબ્દના મૂળભૂત અ, તાત્પર્યા અને લક્ષ્યા તથા તે ‘ચેાગ’ની પર‘પરા, આમ્નાય અને અનુભૂતિથી વરંચિત કેટલાક વર્તમાન મનીષિએ એવી માન્યતા ધરાવે તેમ જ ફેલાવે છે કે જૈન ઇન અને તેના વાડ્મય [આગમ ગ્રન્થા]માં ‘યેાગ’ શબ્દ માત્ર મન, વચન અને કાયાના વ્યાપાર અર્થાંમાં જ પ્રયુક્ત થયેલા છે, ચિત્તનિરોધ રૂપ ધ્યાન કે આત્મ સમાધિરૂપ-સાધનાના સંદર્ભમાં કયાંય પ્રયેાજાયેલે નથી. મહર્ષિ પતજલિના ચેગસૂત્રની રચના પછી આચાર્ય શ્રી હરિભદ્રે તે (યેાગ) શબ્દ અપનાવ્યા અને વિકસાવ્યા છે. પરંતુ આ રજૂઆત ભ્રામક છે, સત્યથી વેગળી છે. હવે આપણે એ વિચારવુ' છે કે જૈન દનમાં યાગ' શબ્દના સાધનાના સંદભ་(અ)માં પ્રયાગ કયાં કયાં થયેલે છે?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org