________________
---
ध्यानविचार-सविवेचन
( ૨૭ ૭. વ્યવહારસ - કેટલાક શબ્દપ્રયોગ શબ્દાર્થની દષ્ટિએ બરાબર ન લાગે છતાં અમુક વિવક્ષાથી બેલાતા હોવાથી તે પ્રયોગો સત્ય છે. જેમકે “પર્વત બળે છે.”, “ઘડો કરે છે, “કન્યાને પેટ નથી, ઘેટીને વાળ નથી : આ બધા પ્રયોગોમાં વસ્તુતઃ તેમ હેતું નથી છતાં “પર્વત ઉપરનું ઘાસ બળે છે, “ઘડાનું પણ કરે છે.” કન્યા ગર્ભધારણને માટે એગ્ય ઊદરવાળી નથી, “ઘેટીને કાપી શકાય તેટલા વાળ નથી,” એવા આશયથી લોકવ્યવહારમાં તે તે પ્રયોગ થાય છે તેથી તે “યવહાર સત્ય છે.
૮. ભાવસત્ય –એક વસ્તુમાં અનેક ભાવો (વર્ણ વગેરે) રહેલા હોય છતાં તેમાંના એકાદ ઉત્કૃષ્ટરૂપે રહેલા ભાવને પ્રાધાન્ય આપીને વચન પ્રયોગ કરવો. જેમકે બગલામાં પાંચ વર્ણ છે છતાં બગલો કહેત છે એમ કહેવું તે “ભાવ સત્ય છે.
૯ યોગ સત્ય :- ગ અર્થાત્ સંબંધથી કોઈ વ્યક્તિ કે વસ્તુને તે નામથી ઓળખવી તે “સત્ય છે. જેમ છત્ર રાખનારો માણસ છત્ર ન હોય ત્યારે પણ છત્રના સંબંધથી “છત્રી' કહેવાય છે અને “ડ” રાખનારો માણસ દંડના અભાવમાં પણ દંડના સંબંધથી “ડી' કહેવાય છે તે “ સત્ય” છે.
૧૦. પમ્પસત્ય -જેમ તળાવ સમુદ્ર જેવું ન હોવા છતાં ‘તળાવ સમુદ્ર જેવું છે એમ તળાવને સમુદ્રની ઉપમા આપવામાં આવે છે તે “પમ્પસત્ય છે.
મૃષાભાષા (અસત્ય) ના ૧૦ પ્રકારો :कोहे माणे माया लोभे पेज्जे तहेव दोसे अ।
हासभए अक्खाइय उवद्याए निस्सआ दसमा ॥ २७४ ॥ ૧. ક્રોધ-
નિત અસત્ય –કોધના આવેશમાં જે વાણી નીકળે તે “કોધ–નિવૃત અસત્ય છે. જેમકે કોઇથી ધમધમેલો પિતા પુત્રને કહે છે કે “તું મારો પુત્ર નથી” વગેરે ક્રોધ-નિવૃત અસત્ય છે. અથવા ક્રોધના આવેશમાં સાચું-ખોટું જે કંઈ બલવામાં આવે તે બધું કીધ–નિસૂત અસત્ય છે, કારણ કે તે બધું બોલતી વખતે ક્રોધી મનુષ્યનો આશય દુષ્ટ હોય છે.
૨. માન-નિચુત અસત્ય :- પિતાની મહત્તા બતાવવા માટે જેમ કેઈ મનુષ્ય અલ્પ ધનવાળો હોવા છતાં હું મહાધનવાળે છે, તે માન-નિવૃત-અસત્ય છે.
૩. માયા -નિઝુત અસત્યઃ –બીજાને ઠગવાના આશયથી જે સાચું બેટું બેલાય તે બધું “માયા-નિવૃત અસત્ય છે.
૪. લોભ-નિચુત અસત્યઃ – લોભથી જે મિથ્યા બેલવામાં આવે તે “લોભ નિસત અસત્ય” છે. વેપારી ખાટા માપ હેવા છતાં તેને સાચાં કહે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org