________________
૨૮૬ ]
ध्यानविचार-सविवेचन (અ) જે સાધુ હિંસા આદિ અનેક કર્મબંધના કારણેનું સેવન કરે, અન્યના ગુણેને સહન ન કરી શકે અને સુખશીલયાપણું આચરે તે “સંકિલષ્ટ સંસક્ત” કહેવાય.
(બ) જે સાધુ સારામેટાના વિવેક વિના ગુણવાન સાધુઓ સાથે તેમના જેવો અને ગુણહીન–વેષધારી સાધુઓ સાથે તેમના જેવા થઈને રહે અર્થાત્ સારાની સાથે સારા અને બેટાની સાથે બેટે વર્તાવ કરે તે “અસંકિલષ્ટ અસંસક્ત” કહેવાય.
(૫) યથાછદ – સર્વજ્ઞ કથિત આગમથી નિરપેક્ષ પિતાના છંદ-આશય મુજબ ચાલનારા.
યથાદ સાધુઓ અનેક પ્રકારના હોય છે. જેઓ ઉસૂત્ર પ્રરૂપણું કરે, પિતાની મતિ-કલ્પના અનુસાર સૂત્રના અર્થ પ્રરૂપે, ગૃહસ્થના કાર્યમાં પ્રવતે, અન્ય સાધુ કે શિષ્ય વગેરેના અ૯પ અપરાધમાં પણ વારંવાર તીવ્ર કે આક્રશ કરે, પરનિંદા કરે, કઈ પર આળ ચઢાવે, લેકમાં પૂજાવા માટે મિથ્યા આડંબર કરે, સુખશીલતા સેવે ઈત્યાદિ અનેક પ્રકારના સાધુઓ જેઓ પિતાની મતિ-કલપના પ્રમાણે સવછંદ રીતે વર્તતા હોય તે “યથાઈ' કહેવાય છે.
ગુણ અને ગુણના પક્ષપાતથી રહિત, માત્ર નામ-વેષધારી સાધુઓને વંદન કરવાથી, તેમને સંપર્ક કરવાથી આત્મગુણોની શુદ્ધિ અને પુષ્ટિ થવાને બદલે હાનિ થાય છે. માટે તેમને અવંદનીય કહ્યા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org