________________
ध्यानविचार - सविवेचन
[k Ä
ત્રણે લેાકમાં રહેલા સપદાર્થાંમાં જીવ મુખ્ય છે, અને તેના ઉત્કૃષ્ટ મગલનું' ચિ'તન કરતા રહેવાથી અપૂર્વ ઉત્સાહ વધે છે. જેનાથી ત્રણે લેાકના સર્વ પદાર્થોનું યથાર્થ ચિંતન કરવાની મહાન કળા સાધી શકાય છે, અને તેના દ્વારા ધ્યાનમાં પણ વિશેષ-વિશેષ સ્થિરતા પ્રાપ્ત થાય છે.
સ્થિર-નિષ્ચળ યાનથી ક ક્ષયની પ્રક્રિયા વેગવંત બને છે અને તેનાથી આત્મા વિશુદ્ધતર અને વિશુદ્ધતમ બનતા જાય છે.
જિનાગમામાં બતાવેલા દ્રવ્યાનુયાગ, ચરણકરણાનુયાગ, કથાનુયોગ અને ગણિત્તાનુચાગ – આ ચારે અનુયાગાનું અધ્યયન, મનન, ચિંતન સંવર–નિર્જરારૂપ આત્મસાધનામાં પેાતપેાતાને સ્થાને આવશ્યક અને ઉપકારક છે. એક પણ અનુયાગની ઉપેક્ષા એ સાધકની સાધ્ય પ્રત્યેની ઉપેક્ષા છે.
આત્મિક સાધનાના માર્ગે સ`ગીન વિકાસ કરવાની ઉત્કટ ભાવનાવાળા સાધકો માટે આ અનુયાગાનુ યથાર્થ જ્ઞાન-શ્રદ્ધાન અતિ આવશ્યક છે.
(૭) શક્તિ-યાગનાં આલબના
મૂળપાઠઃ-રાતઃ તત્ત્વ-પરમતત્ત્વચિન્તા |
અર્થ :- જીવાદિ તત્ત્વ અને ધ્યાન–પરમયાન આદિ – પરમ તત્ત્વની ચિંતા એ શક્તિ-ચેાગનાં આલબના છે.
વિવેચનઃ- એક વિશિષ્ટ પ્રકારના આત્માના સામર્થ્ય તે શક્તિ કહે છે.
જીત્ર અને કર્મોને પરસ્પરથી અલગ કરવા માટે શક્તિની અભિમુખતા સાધવી, તે શક્તિ-યાગ છે. જીવ, અજીત આદિ નવ તવાના સ્વરૂપનું ચિંતન એ તત્ત્વ-ચિંતા છે.
ધ્યાન, પરમધ્યાન આદિ ચોવીસ પ્રકારનાં ધ્યાતા અને ભેદ-પ્રભેદાના સ્વરૂપનુ ચિંતન – એ પરમતત્ત્વચિંતા છે.
આ 'મૈં પ્રકારની ચિ'તાએ શક્તિ-યાત્રને પ્રગટ કરનાર તેમજ પુષ્ટ કરનાર ાવાથી તેના આલમનરૂપ છે.
સત 'તુ-સ་દશી" તી...કર પરમાત્મા પ્રવચન દ્વારા નવ તત્ત્વાના વિશદ સ્વરૂપને પ્રકાશિત કરે છે—સમાવે છે, ગણુધર ભગવાંતા તત્ત્વાના સ્વરૂપને સૂત્રરૂપે ગૂંથે છે,
ગણધર ભગવતા દ્વારા પ્રણી-જિનગમે એ નવ તત્ત્વોને જ અથ વિસ્તાર છે, અને અન્ય સુવિહિત આચાર્ય ભગવંતા આદિ દ્વારા રચાયેલા પ્રકરણ-પ્રથા વગેરેમાં પણ નત્ર-તત્ત્વાનું જ વિસ્તૃત વિવેચન કરવામાં આવ્યુ છે,
જગતના સમસ્ત ચર્-અચર દાર્શ અને ધર્મો, યોગ કે અઘ્યાત્મની સર્વ સાધનાએ આ ન-તવામાં જ સમાયેલી છે. નવ-તત્ત્વોથી અલગ કાઇ વસ્તુ નથી.
ધ્યાન–પરમાન આદિ ધ્યાા પણ નિર્જરા તત્ત્વના અગભૂત હોવા છતાં, પરમ તત્ત્વરૂપે તે સ્વતંત્ર નિર્દેશ એ આત્મ-સાધનાના માર્ગે તેની સર્વાધિક પ્રધાનતા, ક્ષમતા અને અનિવાયતા સૂચિત કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org