SearchBrowseAboutContactDonate
Page Preview
Page 324
Loading...
Download File
Download File
Page Text
________________ ध्यानविचार-सविवेचन [ ૨૧ -- ઉદર્વકની વ્યવસ્થા :-- (૧) રત્નપ્રભાના ઉપરના પ્રતાથી લઈ સૌધર્મ-પ્રથમ દેવકના તેરમા પ્રતરના વિમાનની ધજાના અંત સુધી એક રજુ. (૨) સૌધર્મથી લઈ ચોથા મહેન્દ્ર દેવકના બારમા પ્રતરના વિમાનના અંત સુધી બીજો એક રજજુ. (૩) “લાંતકીના પાંચમા પ્રતરના અંત સુધી ત્રીજે એક રજજુ. (૪) “સહસ્ત્રાર’ના ચોથા પ્રતર સુધી જે રજ જુ (૫) “અશ્રુતના છેલા પ્રતર સુધી પાંચમો રજજુ. (૬) પ્રિયકના નવમા પ્રતર સુધી છઠ્ઠો રજુ. (૭) કાન્ત સુધી સાતમ રાજ પૂર્ણ થવાથી અધે-ઊર્વ બંને મળી સંપૂર્ણ લેક ચૌદરાજ પ્રમાણ ઊંચે જાણવો અને તેની પહોળાઈ અલકમાં સાતમી નરક પૃવીતલે કઈક ન્યૂન સાત રજજુની છે, પછી કમશઃ ઘટતાં-ઘટતાં મધ્ય-નાભિના સ્થાને એક રજજુની પહોળાઈ રહે છે. ત્યાર પછી ઊર્વકમાં વધતાં-વધતાં હાથની બે કેણીના સ્થાનની પહેળાઈ પાંચ રજજુની થાય છે. તે પછી ઘટીને મસ્તકના સ્થાને એક રજજુપ્રમાણ પહોળાઈ રહે છે. મેરના મધ્ય ભાગે ત્રસ નાડી છે. તે એક રજજુપ્રમાણુ પહોળી અને ચૌદ રજજુપ્રમાણુ લાંબી-ઊંચી છે. ત્રસ જીવની ઉત્પત્તિ તેમાં જ થાય છે. -- ચૌદ રાજલેકની પના :-- જિનાગમમાં સ્પષ્ટપણે જણાવેલું છે કે – “કેવળી ભગવાન જ્યારે કેવળી સમુદ્રઘાતની પ્રક્રિયા કરે છે, ત્યારે આઠ સમયની આ પ્રક્રિયામાં ચોથા સમયે તેઓ પિતાના આત્માના એક-એક પ્રદેશને આકાશના પ્રત્યેક પ્રદેશમાં ગોઠવીને સર્વ લેકવ્યાપી બને છે.” કોઈક શ્રુતજ્ઞાની મહાતપસ્વી મુનિરાજ ઈલિકાગતિ વડે અનુત્તર વિમાનમાં ઉપન્ન થતા હોય ત્યારે અહીંથી સાત રાજ સુધી ઊર્વકની સ્પર્શના કરે છે. આ રીતે સમ્યગૃષ્ટિ, દેશવિરતિ વગેરે ઉત્તમ આત્માઓ પણ ઉત્કૃષ્ટથી પાંચ રાજની સ્પર્શના કરે છે. • આ બધા પરમ પવિત્ર આત્માઓના પવિત્રતમ આત્મ-પ્રદેશના પાવનકારી સ્પર્શથી આ આ ય લેક પાવન થયેલ છે તેમજ આજે ય પાવન થઈ રહ્યો છે. આ પવિત્રતાને સમ્યગપણે વિચાર કરતાં અનંત ઉપકારી ભગવંતના અનંત ઉપકાર સાથે આંતરિક જોડાણ થાય છે. તેના પ્રભાવે સાધકને આધ્યાત્મિક સાધનામાં અખૂટ બળ મળે છે અને તેમાં આગળ વધતાં નિર્મળ ધ્યાનયોગ વડે એ વિશ્વવ્યાપી પવિત્રતાનો કંઈક અંશે અનુભવ પણ કરી શકે છે. ૦ આ સંબંધી વિશેષ માહિતી માટે જુઓ : સર્વ કથિત પરમ સામાયિક ધર્મ' (કર્તા–વિ. કલાપૂર્ણસૂરિ) સ્પર્શના દ્વાર વિભાગ ૫, ૭૮, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001519
Book TitleDhyanavichar
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1990
Total Pages384
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Dhyan, Yoga, & Articles
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy