SearchBrowseAboutContactDonate
Page Preview
Page 283
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૨ ] એના અભાવ સાથે સમન્વય થઈ શકે છે. ૪૮ ध्यानविचार-लविवेचन આલમનના બે પ્રકાર છેઃ (૧) રૂપી આલંબન, અને (ર) અરૂપી આલેખન, (૧) સમવસરણસ્થ શ્રી અરિહંત પરમાત્માના સ્વરૂપનું ચિંતન કે શ્રી જિનપ્રતિમા વગેરે મૂત આલંબનનેાનુ ધ્યાન તે ‘રૂપી' અર્થાત્ ‘સાલ‘બન-ધ્યાન’ છે. (૨) અમૂર્ત-નિરાકાર સિદ્ધ પરમાત્માના કેવળજ્ઞાનાદિ ગુણ્ણાની સમાત્તિરૂપ ધ્યાન એ સૂક્ષ્મ અને અતીન્દ્રિય હાવાથી અરૂપી' અર્થાત્ ‘અનાલ બન-ધ્યાન' છે. અથવા જે ધ્યાનના વિષય રૂપી-મૂત હોય, તે 'સાલખન’ અને જે ધ્યાનના વિષય અરૂપી-અમૂર્ત હાય, તે નિરાલખન ધ્યાન-ચેાત્ર' કહેવાય છે.જ આ નિરાલંબન ચેાગ મુખ્યતયા ક્ષેપકશ્રેણમાં આઠમા અપૂવ કરણ ગુણસ્થાનકને પ્રાપ્ત થયેલા સમર્થ્ય-યોગવાળા યાગીને હોય છે. પરંતુ તેની પહેલાં પરમ-તત્ત્વના લક્ષ્યવેધની પૂર્વ તૈયારી રૂપે જે પરમાત્મ ગુણ્ણાનુ' ધ્યાન હાય છે, તે પણ મુખ્ય નિરાલ’બન-ચેાગને પ્રાપ્ત કરાવનાર હાવાથી નિરાલંબન-યાગ છે, કારણ કે તે ધ્યાન પરમાત્મરૂપ ચેયાકારે પરિણામ પામેલું હોય છે. આ રીતે નિરાલ'બન-ચેાગના બાર કરણેા સાથે સમન્વય થઇ શકે છે અર્થાત્ ખારે કરામાં નિરાલંબન યાગ હોય છે, કેમ કે તેના બારે પ્રકારામાં થૂલ આલંબને ના સર્વથા અભાવ હાય છે. આમ આ બાર કરણેા નિવિકલ્પ ચિન્માત્ર સમાધિરૂપ અનુભવ-દશાના દ્યોતક છે, જે અનુભવ-દશામાં વહેતી પ્રશાન્ત-વાહિતાની સરિતામાં નિમગ્ન સાધક નિત્ય પરમ આન'ના અનુભવ કરે છે, જેના પ્રભાવે કેવળજ્ઞાન રૂપ સહસ્રરશ્મિ (સૂર્ય) ઉદય તરતમાં થાને હાય છે, તેથી આ અનુભવજ્ઞાનને ‘અરુણેાય” સાથે સરખાવવામાં આવ્યું છે. ઇન્દુ (૯૬) કરણનું સ્વરૂપ મૂળપાઠે:--રનિ તુ ૧૬ સ્થં જ્ઞેયાનિ चित्तं चेयण सन्ना विनाणं धारणा सई बुद्धी । set मई वियक्का उवओग - मणाइ छनउड़ || माइ इति मनः प्रभृतीनि मन एतेषामादौ कर्तव्यम् । ૪૮. શાસ્ત્રસંગિતોવાથસ્તતિાન્તોન્નાઃ । शक्त्युद्रेकाद विशेषेण सामर्थ्याख्योऽयमुत्तमः ॥ ५ ॥ ૪ર. अन्यसंयोगवृत्तीनां यो निरोधस्तथा तथा । अपुनर्भावरूपेण स तु तत्संक्षयो मतः ॥ ३६६ ॥ आलंवणं पि एवं रुविमरुर्वा य इत्थ परमुत्ति । तग्गुण परिणइरुवो सुहुमोऽणालंबणो नाम ॥ १९ ॥ Jain Education International For Private & Personal Use Only - 'योगदृष्टि समुच्चय' - યોનિસ્ટુ’ --‘યોયિંશિયા' www.jainelibrary.org
SR No.001519
Book TitleDhyanavichar
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1990
Total Pages384
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Dhyan, Yoga, & Articles
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy