SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ ध्यानविचार-सविवेचन (૧) પદસ્થ – હું સાથ-ર આદિ પદમાં રહેલા અરિહંતનું ધ્યાન એ પદથ–પ્રણિધાન છે. (૨) પિંડસ્થ -રાજસ્થયે-શરીરસ્થિત અરિહંતનું ધ્યાન તે પિંડસ્થ–પ્રણિધાન છે. " (૩) રૂપસ્થતિમાથર–અરિહંતની પ્રતિમાનું ધ્યાન તે રૂપસ્થ–પ્રણિધાન છે. (૪) રૂપાતીત – જામતો ધ્યાન–અરિહંત પરમાત્માનું રૂપાતીત સ્વરૂપનું ધ્યાન, જે યોગીગમ્ય છે, તે “રૂપાતીત–પ્રણિધાન” છે. આ ચારે પ્રણિધાનમાંથી શાસ્ત્રની આદિમાં પ્રથમનાં બે પ્રણિધાન-ધ્યાન સંભવે છે, પરંતુ છેલ્લાં બે નહિ. પદસ્થ પ્રણિધાન – નેન અ વન સદ્ ગામનઃ સર્વતઃ –અર્થાત અહ' પદ સાથે સર્વ પ્રકારે “સંભેદ-પ્રણિધાન' હેય છે; તે “ભેદ પ્રણિધાન રૂપ પદસ્થ–પ્રણિધાન” છે. પિસ્થ પ્રણિધાન :–“મિચેન' “અહ” પદના અભિધેય કેવળજ્ઞાનાદિ તિસ્વરૂપ પ્રથમ પરમેષ્ઠી અરિહંત પરમાત્માને આત્મા સાથે અભેદભાવે ધ્યાવવા. જો મૂત્વા દેવ મ7-સ્થા-આત્મા સ્વયં દેવરૂપ બની પરમાત્માનું અભેદભાવે દયાન કરે તે “અભેદ-પ્રણિધાન” છે, તેને “પિંડથ–પ્રણિધાન પણ કહે છે. - આ અભેદ-પ્રણિધાન” એ જ સમગ્ર વિનોને વિનાશક અને અખિલ દાદષ્ટ સંકલ્પ–અનેરને પૂર્ણ કરવામાં કલ્પવૃક્ષ સમાન હેવાથી તે “તાત્વિક–નમસ્કાર” છે. નવકાર–મહામંત્રનાં પ્રથમનાં પાંચ પદે એ “પદધ્યાન” કે “પદસ્થ–પ્રણિધાન સ્વરૂપ છે અને ચૂલિકારૂપ ચારે પદો, એ “પરમપદ ધ્યાનના ફળને સૂચિત કરે છે. આ પાંચ પરમેષ્ઠીઓ સાથે જ્યારે અભેદ ભાવે ધ્યાન થાય છે, ત્યારે તે પરમપદ ધ્યાન” કહેવાય છે. એ જ “તાવિક–નમસ્કાર છે અને તે સર્વ પાપને સમૂળ ઉછેદ કરે છે તથા સર્વ મંગળકારી કાર્યોને સિદ્ધ કરી આપે છે આ રીતે નવકાર-મહામંત્રની ચૂલિકામાં પરમપદ ધ્યાનને ફળરૂપે નિર્દેશ કરે છે તેથી “પદ ધ્યાન” અને “પરમ પદ યાન” એ સંપૂર્ણ (અડસઠ અક્ષરાત્મક) નવકાર મહામંત્રના ધ્યાન સ્વરૂપ છે અર્થાત્ નવકારમાં તે બને ધ્યાન અને શેષ બાવીસ ધ્યાનભેદો પણ સમાયેલા છે.* પરમપદ ધ્યાન’ એ નવકારના રહસ્યાર્થીને અનુભવ કરાવે છે. ૪ જુઓ: રાજ પુ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001519
Book TitleDhyanavichar
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1990
Total Pages384
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Dhyan, Yoga, & Articles
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy