________________
ध्यानविचार - सविवेचन
[G
બાહ્ય-શસ્ત્રો કે મન ઉપર અશુભ-વિકલ્પ રૂપ આંતર-શસ્ત્ર(શત્રુઓ)ની અસર થતી નથી, (૨) પરમ ખાતિકા ઃ-નમસ્કારનુ` ધ્યાન-એ ‘પરમ ખાતિકા’ છે અર્થાત્ ખદિરના અગારાઓથી ભરેલી ઊંડી ખાઇ છે; તેનુ' ઉલ્લ’ઘન કરીને ખાદ્ય કે અભ્યંતર શત્રુએ સાધકને કઈ પણ વિઘ્ન-પીડા કરી શકતા નથી.
(૩) પરમ અસ્ર ઃ-નમસ્કાર-એ ચક્રવતીના ચક્ર-રત્ન' કરતાં પણ તીક્ષ્ણ-તેજસ્વી ‘ચક્ર' છે. તેના મળે માહ્ય અને આંતર સર્વ શત્રુઓ ઉપર અવશ્ય વિજય પ્રાપ્ત થાય છે. ત્રણે જગત ઉપર વિજય પ્રાપ્ત કરાવનાર ‘સિદ્ધ-ચક્ર' છે નવપદ સ્વરૂપ સિદ્ધચક્ર' પણ ‘નમસ્કાર-ચક્ર’માં અતભૂત છે.
(૪) પરમ પરાઃ–પરા ભવનરક્ષા’-આ પદને છૂટાં પાડીને પરમ પરા', પરમ ભુવન' અને ‘પરમ રક્ષા'- એવે! અર્થ પણ કરી શકાય છે તે મુજબ નવકાર એ ‘પરમ પરા’ એટલે કે પરમ કળા છે.
પરા', ‘કળા’–એ કુંડલિની'ના સૂચક-શબ્દો છે. તેથી ‘પરમ પરા’-એ વિશેષણ ‘નમસ્કાર-ચક્ર'ના ધ્યાનમાં જાગૃત ‘કુંડલિનીનું ધ્યાન(સમાધિ રૂપ) છે—એમ જણાવે છે. ‘નમસ્કાર-ચક્ર’ના યંત્રમાં પણ ‘દર્દીને સાડા ત્રણ આંટાનું જે વેપ્ટન છે, તે અહિં ત પરમાત્મામાં શેષ રહેલા અઘાતી-કમની પ્રકૃતિ રૂપ સાડા ત્રણ કળાના ધ્યાનનું સાંખ્ય-દશનમાં ‘કુંડલિનીને પરા-શક્તિ પણ કહી છે.
સૂચક છે.
શબ્દ-બ્રહ્મની પરા’-અવસ્થા, જે અલક્ષ્ય-અગોચર હોય છે, તેને ક્રુ ડલિની સમજવી. ‘પરા' ‘કુંડલીની'નું પર્યાયવાચી નામ હૈાવાથી તેના દ્વારા કલા' અને ‘પરમ કલા’ ધ્યાનના પણ સર્કત હાય એમ જણાય છે.
‘કુંડલિની'નું ઉત્થાન ષટ્ચક્રના ભેદનથી થાય છે; તેથી તે ચક્રોમાં નવકારતું ધ્યાન કરનારની પ્રક્રિયા પણ પવિજ્ઞાળયુત્ત’ માં બતાવી છે.
(૫) પરમ ભવન :–પ્રસ્તુત ગાથામાં નિર્દિષ્ટ જ્યેાતિ’ આદિ ધ્યાનાનુ સ્વરૂપ દયાન-વિચાર’માં વિસ્તૃત રીતે વણુ વેલુ છે, તેથી ધ્યાનવિચાર' ગ્રન્થ સાથે આ ગાથાને સંબંધ હાવાથી ભવન' શબ્દના ભાવા` પશુ તે ગ્રન્થના આધારે વિચારવાથી વધુ સ્પષ્ટ થશે.
ભવનયાગ :–પરમમાત્રા ધ્યાન’ના બાવીસમા વલયમાં છન્નુ ‘ભવનયેાગ’ની સ્થાપના કરવાનું વિધાન છે.
અહી' ભવનયેાગ’ના અથ છે, વિના પ્રયત્ને એટલે કે ઉપયેગ કે અન્ય કાઇ વિશેષ પ્રયત્ન કર્યા વિના સહજ ભાવે જે ચેાગાદિ સ્વયં ઉલ્લસિત થાય–મરુદેવા માતાની જેમપેાતાની મેળે ધ્યાન(સમાધિ)ને અખંડ ધારાદ્ધ પ્રવાહ ચાલવા લાગે-તે ‘ભવનચેાગ’ છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org