________________
ध्यानविचार - सविवेचन
અનાહત શું છે ? :
અનાહત–નાદ’ એ મત્ર-જાપ કે પ્રશસ્ત-ધ્યાનના સતત અભ્યાસ દ્વારા પ્રગટતી એક મહાન શક્તિ છે અને તે આત્મ-સાક્ષાત્કારની દ્યોતક છે.
‘અનાહત–નાદ'ના પ્રારંભથી સાધકને આત્મ-દર્શન થવાની પૂર્ણ શ્રદ્ધા પ્રગટે છે. તેના પ્રારંભ સવિકલ્પ-ધ્યાનના સતત અભ્યાસથી થાય છે અને તે વખતે ધ્યાતા, ધ્યેય અને ધ્યાનની એકતા સિદ્ધ થાય છે. અનાહતના મધુર ધ્વનિના શ્રવણથી સાધકને આત્મા અનુપમ આનંă અનુભવે છે.
પરમાનંદના સ્થાનરૂપે, અત્યંત સૂક્ષ્મ, સ્વાનુભવગમ્ય અને અનુપમ એવા ‘અનાહતનાદ'નું ધ્યાન – હમેશાં બ્રહ્મરધ્રની નીચે કરવુ જોઈએ.
[
અવિચ્છિન્ન તેલની ધારા જેવા, મેટા ઘંટના રણકાર જેવા, ‘પ્રણવ નાદ’ (‘અનાહતનાદ')ના લયને જે જાણે છે, તે ચેાગના સાચા જાણકાર છે-એમ શાસ્ત્રો ફરમાવે છે. અનાહત–નાને ઘંટનાદની ઉપમા અને તેની સાથે સરખાવવાનુ કારણ એ જ છે કે ઘંટનાદ ધીમે ધીમે શાન્ત થઇને અંતે અત્યંત મધુર બને છે, તેમ અનાહત-નાદ' પણ ધીમે ધીમે શાન્ત થતે છેવટે અત્યંત મધુર બનીને આત્માને અમૃતરસના આસ્વાદ કરાવે છે. જ
યત્રની દૃષ્ટિએ અનાહત -
ચત્રની દૃષ્ટિએ અનાહતનું ભિન્ન ભિન્ન આકારામાં આલેખન જોવા મળે છે. ઘટિત, હા ઘટિત, શુદ્ધ ગેાળાકાર રેખાય, લખ ગોળાકાર રેખાય, ચતુષ્ઠાણાકાર રેખાય, અનેક રેખારૂપ અને અર્ધ-ચન્દ્રાકાર વગેરે આકારા રૂપે અનાહત ભિન્ન ભિન્ન યત્રામાં આલેખિત થયેલા છે.
મહાપ્રભાવી–સિદ્ધચક્ર યંત્રમાં પણ ત્રણ સ્થળે અનાહતનુ આલેખન કરવામાં આવ્યુ છે.
',
(૧) પ્રથમ વલયની કણિ`કાના કેન્દ્રસ્થાને રહેલા અહ”ની ચારે બાજુ ‘ૐ હ્રી સહિત વર્તુળાકારે અનાહતનુ વેશન છે.
(૨) દ્વિતીય વલયમાં સ્વરાદિ આઠ વગે↑ અનાહતથી વેષ્ટિત છે.
* १. परमानन्दास्पदं सूक्ष्मं लक्ष्यं स्वानुभवात् परम् । अधस्तात् द्वादशांतस्य ध्यायेन्नादमनाहतम् ॥
X घटनादो यथा प्रांते प्रशाम्यन्मधुरो भवेत् । अनाहतोऽपि नादोऽथ तथा शांतो विभाव्यताम् ॥
Jain Education International
For Private & Personal Use Only
—યોપ્રીન ; છો. .
યોગીવો. {{૭.
www.jainelibrary.org