________________
તરવાનુશાસન
શીતજવરથી પીડાતી વ્યક્તિને વ્યાપીને શીતજવરને તરત જ હરે છે. તે ૨૪ મે ૨૦૬
स्वयं सुधामयो भूत्वा वर्षन्नतमातुरे। अथैनमात्मसात्कृत्य दाहज्वरमपास्यति ॥२५॥२०७॥
સ્વયં અમૃતમય થઈને પીડિત ઉપર અમૃતને વરસાવતો યોગી એને પીડિતને) આત્મસાત (સ્વાધીન અથવા અમૃતમય) કરીને એના દાહવરને દૂર કરે છે. તે ૨૫ ૨૦૭ |
क्षीरोदधिमयो भूत्वा प्लावयन्नखिलं जगत् । शान्तिकं पौष्टिकं योगी विदधाति शरीरिणाम् ॥२६॥२०८ ॥
સ્વયં ક્ષીરસાગરમય થઈને સકલ જગતને પ્લાવિત (તૃપ્ત) કરતો યોગી પ્રાણીઓના શાંતિકૃત્ય અને પુષ્ટિકૃત્યને કરે છે. તે ૨૬ / ૨૦૮ .
किमत्र बहुनोक्तेन यद्यत्कर्म चिकीर्षति । तद्देवतामयो भूत्वा तत्तन्निर्वर्त्तयत्ययम् ॥ २७ ॥२०९॥
આ વિષયમાં બહ કહેવાથી શું? યોગી જે જે કર્મને કરવાની ઈચ્છા કરે છે તે તે કર્મના દેવતારૂપે સ્વયં થઈને તે તે કર્મનું સંપાદન કરે છે. જે ૨૭ મે ૨૦૯ |
शान्ते कर्मणि शान्तात्मा ऋरे कुरो भवन्नयम् । शान्तक्रूराणि कर्माणि साधयत्येव साधकः ॥२८॥२१०॥
શાંત કર્મોમાં શાંત થઈને અને કૃર કમોંમાં કૂર થઈને આ સાધક શાન્ત અને કૂર કર્મોને સાધે છે. આ ૨૮ ૨૧૦ ||
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org