________________
* તસ્વાનુશાસન ज्ञानं श्रीरायुरारोग्यं तुष्टिः पुष्टिर्वपुर्धतिः। यत्प्रशस्तमिहान्यच्च तत्तद्धयातुः प्रजायते ॥१६॥ १९८॥
(ભુતિને બતાવે છે –) તે તે પ્રકારનું ધ્યાન કરનારને આ લોકમાં અને પરલોકમાં જે જે પ્રશંસનીય છે તે બધું–જ્ઞાન, લક્ષ્મી, દીર્ધાયુ, આરોગ્ય, તૃષ્ટિ, પુષ્ટિ, સુંદર શરીર, ધૈર્ય, વગેરે –પ્રાપ્ત થાય છે. ૧૬ / ૧૯૮ણ
तद्धयानाविष्टमालोक्य प्रकम्पन्ते महाग्रहाः। नश्यन्ति भूतशाकिन्यः क्रूराःशाम्यन्ति च क्षणात् ॥१७॥१९९॥
અરિહંત અથવા સિદ્ધના ધ્યાનમાં લયલીન એવા મહાત્માને જોઈને મોટા મોટા ગ્રહો પણ કંપે છે. ભૂત, પ્રેત, શાકિની, ડાકિની વગેરે દૂરથી ભાગી જાય છે અને અત્યંત ક્રૂર એવાં જતુઓ પણ ક્ષણવારમાં શાંત બની જાય છે. ૧૭મા ૧૯૯ો
यो यत्कर्मप्रभुर्देवस्तद्धयानाविष्टमात्मनः। ध्याता तदात्मको भूत्वा साधयत्यात्मवाञ्छितम् ॥१८॥२००॥
જે દેવતા જે (શાંત્યાદિ) કર્મને સાધવામાં સમર્થ હોય તેના ધ્યાનથી આવિષ્ટ એવો ધ્યાતા તરૂપ (દેવતારૂપ) થઈને મનોવાંછિતને સાધે છે. ૧૮ / ૨૦૦ છે
पार्श्वनाथाभवन्मन्त्री सक(फोलीकृतविग्रहः । महामुद्रां महामन्त्रं महामण्डलमाश्रितः ॥१९॥२०१॥ तैजसीप्रभृतीर्बिभ्रद्धारणाश्च यथोचितम् । निग्रहादीनुदग्राणां ग्रहाणां कुरुते द्रुतम् ॥२०॥२०२॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org