________________
ચતુર્થ અધ્યાય
અનંત એવા દર્શન, જ્ઞાન, સમ્યક્ત્વ વગેરે ગુણોવાળા, ચરમભવમાં જે દેહ પોતાને પ્રાપ્ત થયો હતો અને જે પોતે તજી દીધો તેના આકાર (ચરમદેહાકાર)ને ધારણ કરનારા, (એ અપેક્ષાએ) સાકાર, નિરાકાર, અમૂર્ત, જરારહિત, મૃત્યુરહિત, નિર્મલ સ્ફટિક રત્નમાં પ્રતિબિંખિત થયેલ જિનબિંખસદશ, લોકના અગ્રભાગરૂપ શિખર પર આરૂઢ સુખસંપત્તિને વરેલા, પીડારહિત અને નિષ્કર્મ એવા શ્રી સિદ્ધાત્માનું ધ્યાન કરવું.
॥ ૩૧–૩૩ || ૧૨૦-૧૨૨ ||
શ્રી અરિહંતનું સ્વરુપ तथाद्यमाप्तमाप्तानां देवानामधिदैवतम् । પ્રક્ષીળયાતિમાંળ પ્રાપ્તાનન્તતુછ્યમ્ ॥ રૂ૪ ॥ ૨૨૩ ॥
दूरमुत्सृज्य भूभागं नभस्तलमधिष्ठितम् । परमौदारिकस्वांगप्रभाभत्सितभास्करम् ॥ ३५ ॥ १२४ ॥
'.૩
चतुस्त्रिंशन्महाश्वयैः प्रातिहार्यैश्च भूषितम् । મુનિ-તિર્યક્ન-સ્થિિસમાભિઃ સન્નિષવિતમ્ ॥ રૂ૬ ॥ ૨ ॥
जन्माभिषेकप्रमुखप्राप्तपूजातिशायिनम् ।
केवलज्ञाननिर्णीतविश्वतत्त्वोपदेशिनम् ॥ ३७ ॥ १२६ ॥
प्रभास्वल्लक्षणाकीर्णसम्पूर्णोदग्रविग्रहम् ।
33
आकाशस्फटिकान्तःस्थज्वलज्ज्वालानलोज्ज्वलम् ॥ ३८ ॥ १२७॥
तेजसामुत्तमं तेजो ज्योतिषां ज्योतिरुत्तमम् । परमात्मानमर्हन्तं ध्यायेन्निःश्रेयसाप्तये ॥ ३९ ॥ १२८ ॥
તથા, આપ્નોમાં આદ્ય આપ્ત, દેવોના પણુ અધિદૈવત, ઘાતિકર્મરહિત, અનંતચતુષ્ટયને પામેલા, પૃથ્વીતલને દૂર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org