________________
તવાનુશાસન
इति संक्षेपतो ग्राह्यमष्टाङ्गं योगसाधनम् । विवरीतुमदः किश्चिदुच्यमानं निशम्यताम् ॥ ८॥ ४०॥
એ પ્રમાણે સંક્ષેપમાં યોગમાં સાધનભૂત આઠ અંગો મેળવવાં જરૂરી છે. તેનું વિવરણ કરવા માટે થોડુંક કહું છું, તે સાંભળો. તે ૮ ૪૦ |
દયાતાનું લક્ષણ તત્રાસન્ન(0)મુરિ (), વિરાવાઇ વાળYI विरक्तः कामभोगेभ्यस्त्यक्तसर्वपरिग्रहः ॥९॥४१॥ अभ्येत्य सम्यगाचार्य, दीक्षां जैनेश्वरी श्रितः । તપસંયમપૂ, પ્રમાદિતારાયઃ | ૨૦ | કર ! सम्यग्निर्णीतजीवादि-ध्येयवस्तुव्यवस्थितिः। आर्तरौद्र परित्यागाल्लब्धचित्तप्रसत्तिकः ॥११॥४३॥ मुक्तलोकद्वयापेक्षः पोढाऽशेषपरिषहः। अनुष्ठितक्रियायोगो, ध्यानयोगे कृतोद्यमः ॥ १२॥४४॥ महासत्त्वः परित्यक्तदुर्लेश्याऽशुभभावनः। इतीगलक्षणो ध्याता, धर्मध्यानस्य सम्मतः ॥१३॥ ४५ ॥
મુક્તિની નજીક આવેલો (આસન્નભવ્ય), કોઈ પણ નિમિત્તને પામીને કામભોગોથી વિરક્ત થયેલો, સર્વપરિગ્રહનો ત્યાગી, આચાર્ય ભગવાન પાસે ભાવપૂર્વક આવીને જેણે જૈનેશ્વરી દીક્ષા લીધી છે એવો, તપ અને સંયમથી સંપન્ન, પ્રમાદરહિત ચિત્તવાળો, જીવાદિ શ્રેય વસ્તુઓની વ્યવસ્થાનો જેણે સારી રીતે નિર્ણય કર્યો છે એવો, આર્ત અને રૌદ્રધ્યાનના પરિત્યાગથી ચિત્તની પ્રસનતાને પામેલો, ઉભય લોકની આશંસાથી રહિત, સર્વ પરીષહોને સહન કરનાર, ક્રિયાયોગને વિધિપૂર્વક કરી ચૂકેલો,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org