SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ [३२] આચાર્ય જયદેવસૂરિ–રચિત કરી, સુગંધી કરીને ભગવાનને સ્નાત્ર કરાવાય છે. સર્વત્ર સ્નાત્રપ્રસંગે જિન-મસ્તકને પુષ્પવડે અન્તર્ધાન કરવામાં આવે છે; સ્નાત્ર-વિધિ સમાપ્ત થતાં કુંકુમ(કેસર) વગેરે દ્વારા વિલેપન કરીને ધૂપ દેવું જોઈએ, તે કહે છે गाथा ] धूमावलिं नि[य]च्छह, जिणंमि कुंकुम-कअंगरायमि । कंचण-महिहर-सिहरे, परिसकिरि-मेह-लेह ब ।। ४० ।।] [पं. ] जिने कृताङ्ग-रागे कुंकुमेन समालब्धे धूमावलि पश्यत । मेघ-लेखया उपमा। काञ्चनश्चासौ महीधरश्च । महीधरो मेरुस्तस्य शिखरम् , तत्र परिष्वङ्ग-शीला मेघ-लेखा यादृशी जिने कृताङ्ग-रागे धूमावलीमित्यर्थः ॥ १ ४० ॥ (ગૂ. અ.) કુંકમ( કેસર )વડે જેને અંગ-રાગ કરવામાં આવેલ છે, તેવા જિન પર રહેલી ધૂમાવલિને તમે જુઓ; જાણે કે કાંચન મહીધર (સોનાના પર્વત-મેરુ)ના શિખર પર રહેલીતેને સ્પર્શતી–ભેટતી મેઘ–લેખા હૈય, તેવી તે જણાય છે. ૪૦ [गाथा ] भुवण-बहु-मण्णिय-गुणो, जिणिद ! कुंकुम-विलेवण-ग्यविओ। विगय-तिमिरो विरायसि,दिणो व बालायव-फुल्लो॥४१॥] [पं.] अस्या व्याख्या- हे जिनेन्द्र ! कुंकुम-विलेपनेन समालभनेन अर्धितः पूजितो विराजसे शोभसे क्रिया । दिनेन सहोपमा। बालश्चासावातपश्च बालातपः, तेन व्याप्तो विगत-तिमिरश्च यथा दिवसो विराजते; तद्वद् भगवानपि विराजत इति ॥ [४१ ॥] १ ता. ३९ । २ ता. तेन । ३ ता. काल । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001516
Book TitleJina Snatra Vidhi
Original Sutra AuthorJivdevsuri, Vadivetalsuri
AuthorLalchandra Pandit
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1965
Total Pages214
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Ritual_text, Ritual, & Vidhi
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy