________________
[૨૪]
આચાર્ય છવદેવસૂરિ–રચિત (ગૂ. અ.) હે મુનિ–નાથ! (જિન !) પ્રકૃતિ(સ્વભાવ)થી શુદ્ધ, નિમળ, મનહર દેહ-કાન્તિવાળા અને સ્વભાવથી સુગધી એવા તમારા અંગ પર આ જીવ લેકમાં અસ્થિર-ચલિત ગધે વડે સ્નાત્ર શા માટે કરવામાં આવે છે?
[ પં.– તીર્થકરેનું અંગ સ્વભાવથી જ શુદ્ધ હોય છે, કારણ કે તીર્થકરને ત્રણ પ્રકારના અતિશયે હાય છે-(૧) સ્વાભાવિક, (૨) કર્મના વિનાશથી ઉત્પન્ન થનારા અને (૩) સધર્મ-ભક્તિથી દેવડે કરેલા. તેમાં સ્વાભાવિક અતિશયવડે તેમનું રુધિર (લેહી), ગાયના દૂધ જેવા વર્ણ વાળું ઉજજવલ હોય છે. નિ:શ્વાસ, નીલેપલના ગંધ જે ગંધવાળા હોય છે. અંગ, રજ, પરસેવા અને મલથી રહિત હોય છે. તથા શમ (દાઢી-મૂછ) અને નખ દિવ્યેયમ (દેવે જેવા) હોય છે. આ પદ્ય, સૌમ્યા દ્વિપદી છે.] ૨૮ यद्येवम् , न कर्त्तव्यं तर्हि गन्धादिभिर्मजनकार्यमित्याशङ्कयाह' -
| [ નીતિ ! तह वि य तुह जाणंतओ, मज्जणअं जं करेइ गंधेहि । तं जिण ! स-कज्ज-कुसलओ, लोओ न मुणइ भाणिअन्वाई
[૨૧] [૬. નીતિ
રુક્ષ વાવોનીતિષ વિશા નૃઢોરને !, વિપત્તાંગુ થસ્થા: षष्ठ-रहितेषु सप्तमे नियोगतस्त्रिषु च विरतिरंशकेषु ॥" 'तह वि य' तथापि तव जानन्नपि मजनं किं करोति गन्धैः ? तन्मया ज्ञातम् , स्वकार्य-कुशलत्वात् लोकस्य । स्व-कार्य च पुण्यार्जनम् , लोको न गणयति भाणितव्यानि वाच्यानि; यतोऽत्र कार्ये कृते मम वाच्यता भविष्यतीति एतन्न गणयतीति ॥ २९॥ ૨ તા. ૨૭ ૨ તા. ૨૮ :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org