________________
[૪૫] પ્રસ્તાવનાનું પરિશિષ્ટ
[૧] પ્રસ્તાવના પૃ. ૨૨ના અનુસન્ધાનમાં, શાંતિસૂરિના પરિચય પહેલાં વાંચ
–અહિં પ્રકાશિત અહંદભિષેકવિધિપર્વ ૩જાના પદ્ય ૭ તરીકે પૃ. ૭૧માં પ્રકાશિત–
“મીન-કુઉ-મરા-સારં, સા–સુધિ -નિરાશાજર-તારમ્ | तारमिलन्मलयोत्थविकारं, लोकगुरोर्दह धूपमुदारम् ॥"
–આ પદ્યને સુપ્રસિદ્ધ કલિકાલસર્વજ્ઞ શ્રીહેમચન્દ્રાચાર્યે પરમહંત કુમારપાલ ભૂપાલની પ્રાર્થનાથી રચેલા પેગશાસ્ત્રના પ્રકાશ ૩,
. ૧૨ના વિવરણમાં ઉધૂત કરેલ જેવાય છે.જુએ શ્રીજૈનધર્મપ્રસારક સભા, ભાવનગરથી પ્રકાશિત આવૃત્તિ, પત્ર ૨૧૧]
[૨] તથા પ્રસ્તાવના પૃ. ૨૬માં, પ્રભાવચરિત્રના તિલકમંજરીવાળા ઉલ્લેખ પછી વાંચે –અહિં લક્ષ્યમાં રાખવું જોઈએ કે-તિલકમંજરી પર ટિપન રચનાર શાંતિસૂરિ તે પૂર્ણ તલ્લગચ્છના વધમાનસૂરિના શિષ્ય હતા, જેમણે વિાયાવતારવાતિક-વૃત્તિ તથા યમકમય પાચ કાવ્યની વૃત્તિ પણ ચી હતી–એ સંબંધમાં વિશેષ જિજ્ઞાસુએ ગા. એ. સિ. નં. ૨૧ જેસલમેર ભાં. ગ્રન્થસૂચી(પૃ. ૪૩), અપ્રસિદ્ધગ્રન્થ-ગ્ર પરિચય(પૃ. ૫૯), તથા ગા. એ. સિ. નં. ૭૬ પત્તનસ્થપ્રાચજેનભાંડાગારીય– પ્ર ચા (પૃ. ૮૭) વગેરે જેવું.
–લા. ભ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org