________________
[ ૩૫ ] નામને પણ ઉલ્લેખ કર્યો નથી. પ્રભાવક ચરિત્રમાં દર્શાવેલ “વાદિવેતાલ” બિરુદવાળા શાન્તિસૂરિને પ્રબન્ધ, ઉપર સંક્ષેપમાં દર્શાવ્યો છે.
પં. કલ્યાણવિજયજીના મન્તવ્ય પ્રમાણે આ અહંદભિષેકવિધિના કર્તા આ “વાદિવેતાલ” શાન્તિસૂરિ નહિ, પરંતુ બીજા પ્રાચીન “ગંધર્વ વાદિવેતાલ'ની કલ્પના છે. અહિં ક્યાં ય “ગન્ધર્વ” પદ સાથે તેને નિર્દેશ નથી.
અહિં પ્રાચીન તાડપત્રીય પ્રતિમાં ચેથા પર્વની પંજિકાના અંતમાં રૂતિ વાઢિતા–પર્વળ તરવાહિત્ય-ત્ત–વંનિઝાયાં” એવો ઉલ્લેખ જોવાય છે અને છેલ્લે પાંચમા પર્વની પંજિકાની સમાપ્તિમાં “શ્રીરાતિ(? વાઢ)તાત્રી–પર્વ-ifન સમતા તિ” પછી છેલ્લી પંક્તિમાં “તિરિચ શ્રીરાત્રવાર્યસ્થ” એ ઉલ્લેખ છે [જુઓ પૃ. ૧૦૩ અને ૧૨૨.
આવી રીતે આ ગ્રન્થમાં પંજિકાકારનાં બે સ્થળે બે નામો મળે છે, તે બંને તત્ત્વાદિત્ય અને શીલાચાર્ય એક જ વ્યક્તિનાં નામે માનીએ, તે પણ તત્ત્વાદિય અપરનામવાળા નિર્ણતિકુલીન પ્રાચીન શીલાચાર્ય, જેમણે આચારાંગસૂત્ર અને સૂત્રકૃતાંગસૂત્રની બાર બાર હજાર ક– પ્રમાણ વ્યાખ્યાઓ રચી હતી અને જેમણે બાર હજાર લેકપ્રમાણ પ્રાકૃત “ચઉપન્ન–મહાપુરિસ-ચરિય’ (ચતુcqવારાપુરુષરત)ની રચના કરી હતી, જેમાં વિક્રમની દસમી સદીમાં વિદ્યમાન જણાય છે, તેમનાથી આ ગ્રન્થના પંજિકાકાર અર્વાચીન જૂદા હશે–પંજિકા જેવી સંક્ષિપ્ત વ્યાખ્યા-રચના તેમની નહિ હોય તેવું અનુમાન થાય છે.
બીજી રીતે પણ વિચારણા કરવી યોગ્ય છે. પ્રતિક્રમણસૂત્રોમાં સંસ્કૃત “બૃહસ્થાન્તિ પાઠ પ્રસિદ્ધ છે, તેના કર્તા અને અહિં પ્રકાશિત
અહંદભિષેકવિધિ ના કર્તા એક હાય, તેમ માનવાને કારણો છે. અહાનિતમાં જે પાઠ મળે છે-“તતોsઠું નાનુwારીમતિ કરવા માનનો
ન : Qથા' આને મળતે પાઠ અહિં પૃ. ૫૧માં-અહંદભિષેક વિધિના પ્રથમ પર્વમાં મા પદ્યમાં જોઈ શકાય છે—
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org