SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૪૮] જૈન સાહિત્ય વિકાસ મંડળનાં પ્રકાશનો [૩] પ્રતિક્રમણ સૂત્ર-પ્રબેધટીકા (ભાગ-૩) –“મન્નત જિણાવ્યું ”થી આરંભી પ્રતિકમણનાં અવશિષ્ટ સર્વ સૂત્રો આમાં દાખલ કરવામાં આવ્યાં છે. ઉપરાંત અનેક મહત્ત્વના વિષયે આમાં ચર્ચવામાં આવ્યા છે. ખાસ કરીને અજિતશાંતિસ્તવ” પર પુષ્કળ પ્રકાશ પાડવામાં આવ્યા છે. –પ્રાચીનમાં પ્રાચીન પ્રતિના આધારે “સંતિકરં સ્તવનનો પાઠ સુધારીને આપવામાં આવ્યો છે. પાંચે પ્રતિક્રમણના વિધિ તથા હેતુઓ, સ્તવનાદિસંગ્રહ, અનેક પરિશિષ્ટો સમુચિત રીતે અપાયા છે. ૨૪૦૦ પૃષ્ઠ–પ્રમાણ આ ૩ ગ્રંથે એક યાદગાર કૃતિસમા છે. પ્રતિકમણનાં સૂત્રનું આટલું સર્વાગ–શુદ્ધ સંસ્કરણ અન્ય કોઈ જોવામાં આવતું નથી. –મૂલ્ય રૂા. પ-૦૦ *[૪] પ્રતિકમણની પવિત્રતા –પ્રતિક્રમણ સૂત્રના રચયિતા, પ્રતિક્રમણ સૂત્રનું અધ્યયન પ્રથમ કેમ? પ્રતિકમણની આવશ્યકતા, પ્રતિકમણની ચારિત્ર ઉપર અસર વગેરે વિષયોની વિશદ મીમાંસા કરી અનેક શંકાઓનાં શાસ્ત્રીય સમાધાન આપવામાં આવ્યાં છે. આવૃત્તિ બીજી–મૂલ્ય રૂા. ૦-૬૨ »[૫] પંચપ્રતિક્રમણસૂત્ર (પ્રધટીકાનુસારી) ગુજરાતી આવૃત્તિ –શબ્દાર્થ, અર્થ–સંકલન તથા સૂત્ર-પરિચય સાથે વિધિઓ, ઉપયોગી વિષ, વિધિના હેતુઓ, ચૈત્યવંદને, સ્તવન, સ્તુતિઓ વગેરેને સમાવેશ કરતું આ સર્વાગ શુદ્ધ પ્રકાશન છે. ૬૪૦ પાનાને દળદાર ગ્રન્થ. -મૂલ્ય રૂા. ૨-૦૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001516
Book TitleJina Snatra Vidhi
Original Sutra AuthorJivdevsuri, Vadivetalsuri
AuthorLalchandra Pandit
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1965
Total Pages214
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Ritual_text, Ritual, & Vidhi
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy