SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૦ ] જૈન શ્વે॰ કે, દ્વારા સન્ ૧૯૦૯ માં પ્રકાશિત જૈન ગ્રંથાવલી ( પૃ. ૧૪૯ )માં ધૂમાવલિકા જયભૂષણ–કૃત, તથા તેની વૃત્તિને સમુદ્રસૂરિની જણાવી છે, તથા ત્યાં ( પૃ. ૧૫૩ માં ) અભિષેકવિધિ ગ્રંથનું નામ સૂચવેલ છે. ૧૯૨૫ માં બૃહટ્ટિપતિકા—પ્રાચીન જૈનગ્રંથસૂચી, જે સન્ પૂનાથી સાક્ષરવર્ય શ્રીજિનવિજયજી દ્વારા જૈનસાહિત્ય-સંશોધક ત્રૈમાસિકમાં ( વર્ષ ૧, અ. ૨ માં) પ્રકાશિત થયેલ છે. ત્યાં ન. ૬૩૦ થી ૬૩૯ માં વાદિવેતાલ શાંતિસૂરિની પપ ચાશિકાની વૃત્તિ શીલાચા'ની, તથા ટીકા (૧) ધૂમાવલિકા અને ટી. (ર) કુસુમાંજલિ સમુદ્રસૂરિની એવા નામ સાથે ઉલ્લેખ છે. પ્રા. હિર દામેાદર વેલણકર–સંપાદિત, પૂના ભાં. એ. રિ. ઈ. દ્વારા સન્ ૧૯૪૪ માં પ્રકાશિત જિનરત્નકાશમાં ધૂમાવલિકા પ′પ ચાશિકા, પપ`જિકા એવા નામથી આ બન્ને ગ્રંથાના ઉલ્લેખ કર્યો છે. ડૉ. ભાંડારકરના સન્ ૧૮૮૭-૯૧ ના હ. લિ. પુ. ના રિપે ૬ માં, ન. ૧૦૦૩ માં જેને જિનાભિષેકવિવિધ નામે જણાવેલ છે. તથા પ્રો. પિટર્સનના સન્ ૧૮૯૨-૯૫ ના હ. લિ. પુ. ના રિપોર્ટ (૫)માં નં. ૯૨૫માં અ`દેવ-મહાભિષેકવિધિ જણાવેલ છે, તે અહીં પ્રકાશિત થતા [૨] ગ્રંથ જાય છે. પ્રયત્ન કરવા છતાં પૂના-ભાં. આ. રિ. જી. ની પ્રતિ મળી શકી નથી. [૧] આચાર્ય શ્રીજીવદેવની જિન-સ્નાત્ર-વિધિ અહીં પ્રકાશિત થતા પ્રથમ ગ્રંથ જિનસ્નાત્ર–વિધિ (મૂળ)ના કર્તાનું નામ કવિએ સ્વયં દર્શાયું નથી, પરન્તુ પંજિકાકારના કથન પ્રમાણે આચાય જીવદેવ' વાસ્તવિક સમજાય છે. ૫. હી, અને એને અનુસરી ખીજે જણાવેલ ‘ જયભૂષણ' નામ યોગ્ય જણાતુ નથી. આ ગ્રંથની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001516
Book TitleJina Snatra Vidhi
Original Sutra AuthorJivdevsuri, Vadivetalsuri
AuthorLalchandra Pandit
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1965
Total Pages214
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Ritual_text, Ritual, & Vidhi
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy